શોધખોળ કરો

સુરતમાં પાટીદાર અનામત આંદોલનના શહિદોને કેન્ડલ માર્ચ કાઢી અપાઇ શ્રદ્ધાંજલિ

1/2
અલથાણ ભટાર વિસ્તારના પાટીદારોએ સોહમ સર્કલથી અલથાણ સર્કલ સુધી મૌન રેલી સ્વરૂપે કેન્ડલ માર્ચ યોજી હતી. જ્યારે વરાછા વિસ્તારમાં રોયલ પોઇન્ટ હીરાબાગથી સરદાર ચોક, મીની બજાર સુધી કેન્ડલલ માર્ચ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. બંન્ને રેલીઓના અંતમાં યુવાનોએ 10 મિનિટ મૌન પાડ્યુ હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્ધારા પાટીદારોએ પોતાના ઘરની બહાર એક દીવો પ્રગટાવવાની વિનંતી કરવામાં આવી હતી.

2/2
સુરતઃ પાટીદારો દ્ધારા એક વર્ષ અગાઉ 25 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં અનામતની માંગણી સાથે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. આંદોલનના ભાગરૂપે 25 ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારોની વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલી બાદ સમગ્ર રાજ્યમાં વ્યાપેલા આંદોલનને ડામવા માટે પોલીસે દમન કર્યું હતું. આ પોલીસ દમનમાં મોતને ભેટેલા 13 પાટીદાર યુવકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતમાં બે સ્થળોએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વધુ એક માસૂમ પીંખાઈ: કતારગામમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી અલી અંજરની ધરપકડ

Election: સુરતમાં ભાજપ ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 94 બેઠકો માટે 1580 લોકોએ ઉમેદવારી નોંધાવી

અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ

Surat News: સુરત મકાનમાં ભીષણ આગ લાગતા ચાર મહિલા સહિત એક બાળકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી

RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર

કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Embed widget