શોધખોળ કરો

બારડોલીઃ યુવતીની વીડિયો ક્લિપ હોવાનું કહી પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના પતિને કર્યો બ્લેકમેલ, પછી શું થયું?

1/4
આ યુવકની પરેશાનીથી કંટાળેલા પતિ-પત્નીએ સાથે મળીને યુવકને ફસાવ્યો હતો અને વાતચીત માટે ઘરે બોલાવ્યો હતો. યુવક પરિણીતાને મળવા આવતાં જ તેને સ્થાનિકોએ ઝડપી લીધો હતો અને બરોબરનો ફટકાર્યો હતો અને આ પછી તેને બારડોલી પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે દંપતીનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2/4
બારડોલીઃ મૂળ સુરતની અને અત્યારે બારડોલીમાં લગ્ન કરનારી એક યુવતીના પતિને પૂર્વ પ્રેમીને બ્લેકમેલ કરવાનું ભારે પડી ગયું છે. પોતાની પાસે પ્રેમિકાનો વીડિયો અને ફોટા હોવાનું કહીને બ્લેકમેલ કરવા જતાં યુવતીના પતિએ આ પ્રેમીને શબક શિખવાડ્યો હતો. પતિએ આ પૂર્વ પ્રેમીને વાતચીત માટે બોલાવ્યો હતો અને પછી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.

3/4
આ અંગે વિગતો એવી છે કે, લગ્ન બાદ બારડોલીમાં રહેતી આ યુવતીના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન પહેલા તે સુરતમાં રહેતી હતી અને મદરેસામાં નોકરી કરતી હતી. દરમિયાન તેને રાંદેરના શેખ મહમદ હુસેન મહમદ યાસી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, તેણે લગ્ન પહેલા પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા.

4/4
દરમિયાન આ પૂર્વ પ્રેમીએ યુવતીના પતિનો નંબર મેળવી લીધો હતો અને આ પછી તેણે તેના પતિને ફોન કરીને લગ્ન જીવનમાં ભંગાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે યુવતીના પતિને તેની પત્નીની વીડિયો ક્લિપ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટો હોવાની કહી ધમકી આપતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget