શોધખોળ કરો
સુરતઃ બિલ્ડરે બેડરૂમમાં કેમેરા ગોઠવી પત્નિની અંગત પળોના બનાવ્યા વીડિયો ને પછી શું કર્યું?
1/7

પતિ પત્ની વિરૂદ્ધ ફેસબુક ઉપર અશ્લીલ ટિપ્પણી પણ કરતો હતો. જાતિ વિષયક અપશબ્દો બોલી મારપીટ કરી પરિણીતાને ઘરમાંથી કાઢી પણ મુકાઈ હતી. આ અંગે પીડિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
2/7

જોકે પતિ ચોરી છૂપીથી બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતાં. બેડરૂમમાં બન્ને રંગરેલિયા મનાવતા હતા જેના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. પતિ આ અંગત પળોનો વીડિયો ફેસબુક સહિત સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો.
Published at : 19 Dec 2018 12:49 PM (IST)
Tags :
Surat PoliceView More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















