શોધખોળ કરો

'1500 રૂપિયામાં એક નાઇટ ફૂલ સર્વિસ'ના લખાણ સાથે યુવતીનો બીભત્સ ફોટો ફરતો થયો, જાણો પછી શું થયું?

1/5
સુરતઃ શહેરના ન્યૂ રાંદેરમાં રહેતી એક યુવતીનો મોર્ફ કરેલો બીભત્સ ફોટો થોડા દિવસથી વોટ્સએપ પર ફરતો થયો છે. આ ફોટા નીચે કોમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે, એક નાઇટ-ફૂલ સર્વિસ રૂ. 1,500માં. જેના કારણે આ યુવતીને અજાણ્યા નંબરો પરથી ફોન આવવાના શરૂ થઈ ગયા હતા. તેમજ ગંદી માગણીઓ કરવામાં આવતાં યુવતી કંટાળીને પોલીસને શરણ પહોંચી છે.

2/5
આ ફોટો નીચે એક નાઇટ-ફૂલ સર્વિસ રૂ. 1,500માં એવી કોમેન્ટ લખી પ્રિયાના સાચા નંબરો મૂકી દીધા હતા. જેને કારણે પ્રિયા પર લોકોના ફોન આવવાના શરૂ થઈ ગયા હતા. પ્રિયા આ ફોન કોલથી કંટાળી ગઈ હતી અને આ હરકત કોણે કરી છે, તેની તપાસ કરી રહી હતી. દરમિયાન અશ્ફાકની પત્ની જે પ્રિયાના પરિચયમાં હતી. તેના ધ્યાનમાં આ વાયરલ મેસેજ આવી ગયો હતો.

3/5
આ શંકાને આધારે તેણે બદલો લેવાનું વિચાર્યું હતું અને આ માટે તેણે કાવતરું પણ ઘડી કાઢ્યું હતું. આ માટે શહેરના ન્યૂ રાંદેર વિસ્તારમાં રહેતી અને જમીન દલાલીનું કામ કરતી 31 વર્ષીય પ્રિયાનો અશ્ફાકે ફેસબૂક પરથી ફોટો મેળવી લીધો હતો. તેમજ આ ફોટોને મોર્ફ કરી બીભત્સ બનાવી દીધો હતો. તેમજ આ ફોટો વોટ્સએપ પર વાયરલ કરી દીધો હતો.

4/5
આ અંગેની વિગતો એવી છે કે, અશ્ફાક ઇબ્રાહીમ હુનાની નવસારીના 501, લંડન હાઇટ્સ ખાતે રહે છે. થોડા સમય પહેલા અશ્ફાકની ટોળી રૂ. 28 લાખની જૂની રદ કરાયેલી ચલણી નોટો સાથે પકડાઇ ગયા હતા. તેઓ જ્યાંથી પકડાયા તેની સામે જ ભોગ બનનારનો ફ્લેટ આવોલે છે. આથી અશ્ફાકને પ્રિયા(નામ બદલ્યું છે) પર શંકા ઉપજી હતી.

5/5
તેને આ કૃત્ય પતિનું જ હોવાનું જણાતા તેણે પોતે જ પ્રિયાને પતિની હરકતોથી અવગત કરાવી હતી. નોંધનીય છે કે, અશ્ફાક અને તેની પત્ની વચ્ચે અણબનાવ છે. જેથી પત્નીએ જ પતિનો ભાંડો ફોડ્યો હતો. આ માહિતી મળતા જ પ્રિયા રાંદેર પોલીસ સ્ટેશન પહોંચી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget