શોધખોળ કરો

સુરતઃ યુવતીએ પતિને કર્યો ઇ-મેલઃ 'મારે અન્ય યુવક સાથે શારીરિક સંબંધ છે.....'

1/10
જોકે, બીજી દીકરીના જન્મ પછી કર્ણવ અને તેના પરિવારને યુવતીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં બધાના હોશ ઉડી ગયા હતા. યુવતી લગ્ન પછી પરિવાર અને પતિ સૂઇ ગયા પછી પ્રેમી સાથે ચેટિંગ કરતી હતી. એકવાર તે પ્રેમી સાથે વાત કરતાં રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. આ અંગે તેને ઠપકો આપતાં તે બંને બાળકીઓને લઈને પિયર ચાલી ગઈ હતી.

2/10
જોકે, બદનામીના ડરે કર્ણવ પત્નીને પાછી લઈ આવ્યો હતો. જોકે, પત્નીએ પોતાનો સ્વભાવ બદલ્યો નહોતો અને પ્રેમી સાથે વાતો ચાલું રાખી હતી. જેને કારણે ઘરમાં અવાર-નવાર ઝઘડાઓ થવા લાગ્યા હતા. આ દરમિયાન યુવતી પાંચ પાંચ વાર પિયર ચાલી ગઈ હતી.

3/10
યુવતીએ કર્ણવના પરિવારને તેમના લગ્ન માટે રાજી કરી લીધા હતા. આ પછી તે 19 ઓગસ્ટ 2012ના રોજ તેના પરિવારને જાણ કર્યા વગર ઇન્દોરથી સુરત આવી ગઈ હતી. આ પછી તેમણે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. દીકરીના જન્મ પછી પરિવાર ખૂબ ખુશ હતો. આ પછી કર્ણવને ત્યાં બીજી દીકરીનો પણ જન્મ થયો હતો.

4/10
આ અંગેની વિગતો એવી છે કે, ઉમરા વિસ્તારમાં રહેતા કર્ણવ શાહને ઇન્દોરની યુવતી સાથે વર્ષ 2012માં શાદીડોટકોમના માધ્યમથી સંપર્ક થયો હતો. આ પછી સતત ચાર મહિના સુધી તેઓ એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. ચાર મહિનામાં 50થી પણ વધુ મુલાકાતો પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. યુવતીએ પણ કર્ણવના ઘરે આવીને તેના પરિવારનું દીલ જીતી લીધું હતું.

5/10
તેણે એમ પણ લખ્યું છે કે, તારી પાસે લીધેલા 60 લાખ ભુલી જા અને જો છૂટાછેડામાં સહકાર નહીં આપે તો દીકરીઓ સાથે કંઇ પણ થાય તેની જવાબદારી મારી રહેશે નહીં. BA, MA અને મેનેજમેન્ટમાં Phd કરનાર કર્ણવ દીકરીના અપહરણ અને 498ની કલમમાં ફસાવી દેવાની પત્નીની ધમકી પછી ન્યાયની માંગણી માટે સુરત પોલીસ કમિશનરને અરજી કરશે.

6/10
હવે પરિવાર પોલીસ કમિશનરને અરજી કરવાની તૈયારી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પત્નીએ ઇ-મેઈલ કર્યો છે કે, તું સારો માણસ છે, પણ તું એ જાણતો નથી કે, હું બીજાને પ્રેમ કરુ છું. જેથી હું બીજી દીકરીના જન્મ બાદ તને અડવા પણ નથી દેતી. અન્ય યુવક સાથે મારા શારીરિક સંબંધ છે.

7/10
જોકે, દીકરીઓને પરત લાવી રહ્યા હતા, ત્યારે જ ઈન્દોર પોલીસનો ફોન આવ્યો હતો કે, તમારી પત્નીએ તમારા પર બન્ને બાળકીઓના અપહરણ અને 498ની ફરિયાદ કરી છે. પોલીસ સ્ટેશન આવી જાવ. જોકે, તેઓ પરત ન જતાં હિંમત કરી સુરત આવી ગયા હતા અને ઘરે આવ્યા પછી ઈન્દોર પોલીસને તમામ હકીકત જણાવી હતી.

8/10
આ અંગે કર્ણવે ઉમરા પોલીસને પણ જાણ કરી હતી. જોકે બીજા દિવસે સસરાએ ફોન કરીને દીકરી ઘરે આવી ગઈ હોવાનું જણાવ્યું હતું. દરમિયાન કર્ણવની પત્નીએ ઈન્દોરમાં પોલીસ ફરિયાદ કરતાં તેનો જવાબ લખાવવા પણ જવું પડ્યું હતું. ઈન્દોર પોલીસની મધ્યસ્થીથી સામાધાન માટે પત્નીની પિયર ગયા હતા અને બન્ને દીકરીઓને પત્નીની સંમતિથી લઈને સુરત તરફ રવાના થયા હતા.

9/10
સુરતઃ પત્ની પ્રેમી સાથે રાતે વાત કરતાં પતિના હાથે રંગેહાથ ઝડપાઇ જતાં પરિવારમાં હોબાળો મચી ગયો હતો. આ પછી પત્ની ઇન્દોર સ્થિત પિયર ચાલી ગઈ હતી અને પતિને ધમકીભર્યો ઇ-મેલ કર્યો હતો અને તેણે પતિને ધમકી આપી હતી કે, તેને બીજા યુવક સાથે શારીરિક સંબંધ છે. તારી પાસે લીધેલા 60 લાખ ભુલી જા અને જો છૂટાછેડામાં સહકાર નહીં આપે તો દીકરીઓ સાથે કંઇ પણ થાય તેની જવાબદારી મારી રહેશે નહીં.

10/10
આ પછી પણ કર્ણવની પત્ની સુધરી નહોતી અને ફરીથી પ્રેમી સાથે વાત કરતાં ઝઘડો થયો હતો અને આ પછી યુવતીએ છૂટાછેડા માટે જીદ પકડી હતી. આથી 28 જુન 2017ના રોજ બન્નેએ પરિવારને જાણ કર્યા વિના છૂટાછેડા લઈ લીધા હતા. જોકે, ગત 7 જુલાઈના તેની પત્ની અચાનક પત્ની સાસુ-સસરા અને પતિને એક રૂમમાં લોક કરી 10 તોલાના દાગીના, 58 હજાર રોકાડા અને બન્ને દીકરીઓને લઈને ભાગી ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget