શોધખોળ કરો
સુરતઃ પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી યુવતીને સસરા જોઇ ગયા ને પછી આવ્યો કરુણ અંજામ
1/5

પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, પોતાની પુત્રવધૂનો પ્રેમી તેઓ પાછળ જાય તે પહેલાં ત્યાંથી નીકળી ગયો હતો. આથી તેમણે પુત્રવધૂના આ કરતૂત અંગે દીકરાને જાણ કરી હતી અને તેને ઘરે બોલાવી લીધો હતો. તેઓ ઘરે આવ્યા ત્યારે શિવાનીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. આ પછી તેઓ ઘરનો દરવાજો તોડી અંદર ગયા, પરંતુ પુત્રવધુએ પોતાના રૂમના પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
2/5

શિવાનીએ પ્રેમ પ્રકરણ પકડાઈ જતાં આપઘાત કરી લીધો છે, ત્યારે આ અંગે વધુ વિગતો પણ સામે આવી છે. ઉધના વિસ્તારમાં આવેલી ધર્મયુગ સોસાયટીમાં રહેતા ધર્મેશ કડીવાલા સાથે પણ શિવાનીનું અગાઉ પ્રેમપ્રકરણ ચાલુ હતુ. આ પ્રકરણ પણ બધાની4 સામે આવી ગયું હતું. જોકે, ત્યારે બન્નેના પરિવારજનો વચ્ચે સમાધાન માટે એક મીટિં થઈ હતી. આ સમયે શિવાનીએ ફરીથી તે આવું નહીં કરે તેમ જણાવતા સમાધાન કરવામાં આવ્યું હતું. પુત્રવધૂનો પ્રેમી તો ફરાર થઈ ગયો છે, પરંતુ તેના રૂમમાં ટિફિન અને બૂટ પડ્યા રહ્યા છે.
Published at : 05 Jul 2016 05:34 PM (IST)
Tags :
Surat SuicideView More




















