શોધખોળ કરો
સુરતઃ પુજારીએ ત્રણ બાળકો સાથે આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, પુજારીની ધરપકડ
1/4

આ અંગેની વિગોત એવી છે કે, નવસારી બજાર ગોપી તળાવ સામે આવેલા મંદિરમાં આચાર્ય વિરમુનિ શ્રી શીવાલય પાંડે મહારાજ છેલ્લા 15 વર્ષથી પુજારી છે. પુજારી કેટલાક બાળકોને ચોકલેટ અને પતંગના બહાને બોલાવતો હતો.
2/4

સુરત : નવસારી બજાર સ્થિત એક મંદિરના પુજારીએ ત્રણ બાળકો સાથે સૃષ્ટી વિરુદ્ધ કૃત્ય કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી પુજારી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. ગઈ કાલે મોડી રાત્રે ભોગ બનનાર ત્રણેય બાળકેને સિવિલ હોસ્પિટલ ખાસેત મેડિકલ તપાસ માટે લઈ જવાયા હતા.
Published at : 15 Feb 2018 11:34 AM (IST)
View More






















