શોધખોળ કરો
વલસાડઃ યુવકે યુવતી સાથે ચાર અલગ અલગ જગાએ શારીરિક સંબંધો બાંધીને પછી શું કર્યું ?
1/4

વલસાડઃ કપરાડાના અનાલા ગામના યુવાને ગોધરકુવાની યુવતીને ચાર ચા દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં યુવતીએ પ્રેમી યુવક સામે ભળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
2/4

આ અંગેની વિગતો એવી છે કે, ગોધરકુવાની પ્રિયા(નામ બદલ્યું છે) મોબાઇલથી અનાલાના કેવલ અનીલભાઈ ઘોડીયા પટેલના સંપર્કમાં આવ્યા હતા. ફોનથી મિત્તરા થયા પછી બંને મળવા લાગ્યા હતા અને કેવલે પ્રિયાને લગ્ન કરી પત્ની બનાવવાનું વચન આપ્યું હતું.
Published at : 20 Jul 2018 11:18 AM (IST)
Tags :
Girl RapeView More




















