શોધખોળ કરો
અરવિંદ કેજરીવાલને સુરતમાં કેમ કરવું પડ્યું રાત્રિ રોકાણ? જાણો કારણ
1/3

આપના કાર્યકર યોગેશ જાદવાણીએ માહિતી આપી હતી કે, કેજરીવાલ તાવ અને શરદીનો ભોગ બન્યા છે. તેઓ આવતી કાલે સવારે 9.55 કલાકે દિલ્લી જશે. તેઓ સુરતથી દિલ્લરી જતી ફ્લાઇટમાં દિલ્લી રવાના થશે.
2/3

સુરતઃ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈ કાલે રાતે દિલ્લી જવા નીકળી જવાના હતા. એટલું જ નહીં, તેઓ કાલે સુરત આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યકર મનજો સોરઠિયાના મોટા વરાછાના નિવાસ સ્થાને ભોજન સમારોહમાં હાજરી આપવાના હતા. પરંતુ ત્યાં પણ તેમણે હાજરી આપી નહોતી.
Published at : 17 Oct 2016 10:44 AM (IST)
Tags :
Arvind KejriwalView More





















