શોધખોળ કરો

Aadhaar Photo Update: શું તમને પણ પસંદ નથી આધાર કાર્ડ પરનો ફોટો? આ રીતે બદલો , ચૂકવવા પડશે આટલા રૂપિયા

Aadhaar Photo Update: આધાર કાર્ડમાં તમારો ફોટો ઓનલાઇન બદલી શકાતો નથી

Aadhaar Photo Update: આધાર કાર્ડ હવે તમારી ઓળખના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક બની ગયું છે અને તેને માત્ર ઓળખ માટે જ નહીં પરંતુ મોટા ભાગના મહત્વપૂર્ણ કાર્યો માટે દર્શાવવું ફરજિયાત છે. પરંતુ ઘણી વાર એવું જોવા મળે છે કે આધાર કે મતદાર કાર્ડ બનાવતી વખતે લેવામાં આવેલો ફોટો ગમતો નથી. જો તમને પણ તમારા આધાર કાર્ડ પરનો ફોટો ગમતો નથી અને તમે બદલવા માંગો છો, તો અમે તમને આધારમાં ફોટો બદલવાની સરળ રીત જણાવી રહ્યા છીએ.

ફોટો બદલવાની કોઈ ઓનલાઈન સુવિધા નથી

આજના સમયમાં આધાર કાર્ડ તમારી ઓળખનો સૌથી મોટો દસ્તાવેજ જ નથી, પરંતુ તે તમામ નાણાકીય હેતુઓ માટે પણ ફરજિયાત બની ગયું છે. બેંક ખાતું ખોલાવવું હોય, બાળકને શાળામાં પ્રવેશ અપાવવો હોય, જમીન કે મકાનનો સોદો કરવો હોય કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ લેવો હોય, દરેક જગ્યાએ આ આધાર કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ફોટો મેચ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAIએ યુઝર્સને તેમનો ફોટો બદલવાની સુવિધા પણ આપી છે. જો કે  આ કામ ઓનલાઈન થઈ શકતું નથી.

આધાર યૂઝર્સે નજીકના આધાર સેન્ટર પર જવું પડશે

આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ સહિતની તમામ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધાની સાથે તેના પર તમારો ફોટો છપાયેલો છે જે તમારી ઓળખ છતી કરે છે. કાર્ડ પર તમારો જૂનો ફોટો બદલવા અને નવો ફોટો ઇન્સ્ટોલ કરવા માટે તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. તમે UIDAI વેબસાઇટ (appointments.uidai.gov.in) ની મુલાકાત લઈને નજીકના તમામ આધાર કેન્દ્રોની યાદી ચકાસી શકો છો.

આ કામ માટે 100 રૂપિયા ફી લેવામાં આવશે

વેબસાઈટ પરથી તમારા નજીકના આધાર કેન્દ્રને શોધી કાઢ્યા પછી તમારે ત્યાં જઈને કાઉન્ટર પરથી ફોટો અપડેટ કરવા સંબંધિત ફોર્મ લેવું પડશે. આ પછી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક વાંચો અને ભરો અને તેને નિયુક્ત કાઉન્ટર પર ફરીથી સબમિટ કરો. આ પછી ત્યાં હાજર ઓપરેટર તમારો નવો ફોટોગ્રાફ લેશે અને અપડેટ વિનંતી નંબર સાથે એક સ્લિપ જનરેટ કરશે અને તમને આપશે. ફોટો અપડેટ થયા પછી નવા ફોટા સાથેના આધાર કાર્ડની ડિજિટલ કોપી uidai.gov.in પર જઈને સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ કામ માટે તમારે 100 રૂપિયાની ફિક્સ ફી પણ આપવી પડશે. આ ફોર્મ વેબસાઈટ પરથી ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે.

ટોપ સ્ટોરી

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Embed widget