શોધખોળ કરો

News: હવે ચહેરો જોઇને બેન્ક ખાતામાંથી ઉપાડી શકાશે પૈસા, આ બેન્કે શરૂ કરી સર્વિસ

એરટેલ પેમેન્ટ બેન્કના સીઓઓએ કહ્યું કે, અમે ખુબ જ ખુશ છીએ કે અમે NPCI સાથે ટાઇઅપ કર્યુ છે.

Airtel Payment Bank: જો તમારું બેંક એકાઉન્ટ એરટેલ પેમેન્ટ બેન્કમાં છે, તો બહુ જલદી તમે તમારો આધાર નંબર અને તમારો ફેસ- ચહેરો બતાવીને બેન્કમાંથી પૈસા ઉપાડી શકશો. એરટેલ પેમેન્ટ્સ બેન્કે આ માટે નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે ટાઇઅપ કર્યુ છે, અને બેન્ક સાથે જોડાયેલ આધાર ઇનબેલ્ડ પેમેન્ટ સર્વિસ માટે ફેસ ઓથેન્ટિકેશનની શરૂઆત કરી છે. એરટેલ પેમેન્ટ બેન્ક આવી સેવા આપનારી દેશની ચોથી બેન્ક બની ગઇ છે.
 
ખરેખરમાં, NPCIની Aadhaar Enabled Payment System લોકોને કોઈપણ બેન્ક પૉઈન્ટ પર ટ્રાન્ઝેક્શન કરવાની અથવા આધાર કાર્ડ નંબર અને વર્ચ્યૂઅલ આઈડીની મદદથી નૉન -ફાઇનાન્સિયલ એક્ટિવિટી ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. અત્યાર સુધી એરટેલ બેન્કમાં પૈસા ઉપાડવા અથવા જમા કરવા માટે કસ્ટમર્સ તેને આધાર કાર્ડ નંબર, ફિંગરપ્રિન્ટ અથવા આંખનું વેરિફિકેશન વેલિડેટ કરવાનું પડતુ હતુ, પરંતુ હવે કસ્ટમર્સને બીજી સુવિધા મળશે અને તેઓ આધાર નંબર અને તેમના ફેસ- ચહેરા દ્વારા સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકશે. આનાથી એવા લોકોને ફાયદો થશે જેમના ફિંગરપ્રિન્ટ્સ ઘણી વખત મેચ ન હતો થતા. 

એરટેલ પેમેન્ટ બેન્કના સીઓઓએ કહ્યું કે, અમે ખુબ જ ખુશ છીએ કે અમે NPCI સાથે ટાઇઅપ કર્યુ છે. NPCI ની Aadhaar Enabled Payment System લોકોને ઇનેબેલ્ડ પેમેન્ટ સિસ્ટમ લોકોને પેમેન્ટને સિક્યૉર અને સરળ બનાવવામાં મદદ કરશે, જે ગ્રાહક અને બેન્ક બન્ને માટે સારા સમાચાર છે.

અત્યારે ચહેરો બતાવીને આ સેવાઓ મળશે 
એરટેલ પેમેન્ટ્સ બેન્ક શરૂઆતમાં આધાર ઇનેબલ્ડ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનને કરવાની સુવિધા આપશે. જેમ કે તમે આની મદદથી મિની સ્ટેટમેન્ટ અને બેન્ક બેલેન્સ વગેરે ચેક કરી શકો છો. બીજા તબક્કામાં લોકોને ટ્રાન્ઝેક્શન સંબંધિત સેવાઓ મળશે. સારી વાત એ છે કે NPCIની ગાઈડલાઈન હેઠળ એરટેલ પેમેન્ટ બેન્ક પોતાની બેન્કમાં અન્ય બેન્કના ગ્રાહકોને પણ આ ફેસિલિટી આપશે, એટલે કે જો તમારું બેન્ક એકાઉન્ટ NPCI અંતર્ગત આવતી અન્ય બેન્કમાં હશે, તો પણ તમે એરટેલ પેમેન્ટ બેન્કમાંથી પૈસા ઉપાડી શકશો.

Jio-VI અને Airtel ના આ પ્લાન આઇપીએલ માટે છે બેસ્ટ, ડેલી ડેટાની કોઇ સીમા નથી

Best Recharge Plan for IPL: 31 માર્ચે આઈપીએલની પ્રથમ મેચ ચેન્નઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. આ વખતે આઈપીએલનું પ્રસારણ જિઓ સિનેમાં એપ પર કરવામાં આવશે. જેને તમે સ્માર્ટફોન, ટેબલેટ, લેપટૉપ વગેરે પર જોઇ શકો છો. જો તમે આઇપીએલ પહેલા પોતાના બેસ્ટ રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો, જેમાં દરરોજ કેટલું પણ ઇન્ટરનેટ યૂઝ કરી શકો. તો આજે અમે તમને અહીં કેટલાક એવા રિચાર્જ પ્લાન્સ બતાવી રહ્યાં છીએ. 

અમે તમને ત્રણ મુખ્ય ટેલીકોમ ઓપરેટર, વોડાફોન, જિયો અને એરટેલના પ્લાન બતાવી રહ્યાં છીએ, જેની કિંમત 300 રૂપિયાથી પણ ઓછી છે.

રિલાયન્સ જિઓનો 269 રૂપિયાનો પ્લાન  -
આ રિલાયન્સ જિઓનો અફૉર્ડેબલ મન્થલી પ્રીપેડ પ્લાન છે, જેમાં ડેલી ડેટાની કોઇ લિમીટ નથી. આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેમાં તમને દરરોજ 100 SMS, અનલિમિટેડ કોલ અને 25GB ડેટાનો લાભ મળે છે.

એરટેલનો 296 રૂપિયાનો પ્લાન  -
એરટેલના 296 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં કંપનીમાં 30 દિવસો માટે તમને દરરોજ 100 s.m.s, અનલિમિટેડ કોલ અને 25GB ડેટા આપે છે. જો તમારા એરિયામાં 5G નેટવર્ક આવી ગયું છે અને તમે 5G સ્માર્ટફોન યૂઝ કરી રહ્યાં છો, તો તમે એરટેલની તરફથી આપવામાં આવી રહેલા 'ફ્રી અનલિમિટેડ 5G' ઑફરનો લાભ લઇને, ગમે તેટલો ડેટા યૂઝ કરી શકો છો. આ ઑફર હુબાહુ જિયોની જેમ એરટેલે શરૂ કરી છે, જેમાં કંપની લોકોને મફતમાં 5જી ડેટા યૂઝ કરવાની તક આપી રહી છે.

Vodafone-idea તમારા પ્રીપેડ ગ્રાહકોને 296 રૂપિયામાં દરરોજ 100 s.m.s, અનલિમિટેડ કોલ અને 25GB ડેટા 30 દિવસો માટે આપે છે. જો કોઈ કારણોથી આ ડેટા પેક જલદી પુરુ થઈ જાય તો તમે તમારા ડેટા રોલોવર પ્લાનને પણ પસંદ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget