શોધખોળ કરો

એક વર્ષ માટે મડી જશે રિચાર્જથી છુટકારો, આ એપ પર જલ્દીથી Airtelનું રિચાર્જ કરો

Airtel Annual Recharge: એરટેલ 3 જુલાઇ શુધી જૂના ભાવમાં જ પ્લાન્સ ઓફર કરી રહ્યું છે. જો તમે 3 જુલાઇ પેહલા કોઈ પણ વાર્ષિક પ્લાન કરવો છો તો તમને સસ્તા ભાવમાં આ પ્લાન મડી જશે.

Airtel Annual Recharge with App: એરટેલે કંપની હવે તેના રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કરી દીધો છે જે આ 3 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. પરંતુ તે પહેલા અમે તમને એક એવી યુક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે એરટેલના રિચાર્જ પ્લાનને ખૂબ જ સસ્તામાં કરાવી શકો છો. તમે નોંધ્યું હશે કે જ્યારે પણ તમે Paytm, Google Pay અથવા PhonePe દ્વારા રિચાર્જ કરો છો, ત્યારે તેમાં તમારી પાસેથી સર્વિસ ચાર્જ તરીકે કેટલાક વધુ પૈસા વસૂલ કરવામાં આવે છે.

જો તમે પણ તમારો સર્વિસ ચાર્જ બચાવવા માંગતા હોવ તો તમે  આ Airtel Thanks એપ પર જઈને તમારા પૈસા બચાવી શકો છો. આ એપ તમને કોઈ પણ એકસ્ટ્રા ચાર્જ આપવાથી છુટકારો આપશે. એરટેલે એ પણ જાહેરાત કરી છે કે તેના રિચાર્જ પ્લાન પર કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવશે નહીં. પરંતુ તેના માટે શરત એ છે કે જે કોઈ પણ યુઝર્સ છે તેને તેમનું રિચાર્જ માત્ર Airtel Thanks એપ દ્વારા જ કરવાનું રહેશે. તમે એરટેલ થેંક્સ એપ પર જઈને 3 જુલાઈ પહેલા વાર્ષિક રિચાર્જ કરી શકો છો. આ તમને 3 જુલાઇ પેહલા રિચાર્જ કરાવવા પર જૂના જ ભાવમાં તમામ પ્લાન ઓફર કરી રહ્યું છે.  

હવે તમારે કિંમતો વધતા પહેલા કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ રીતે તમે રિચાર્જ કિંમતોમાં ભારે વધારો ટાળી શકો છો. આ માટે તમારે નીચે આપેલા વાર્ષિક પ્લાનમાંથી રિચાર્જ કરવાનું રહેશે.

તમે વાર્ષિક પ્લાન સાથે રિચાર્જ કરીને આ રીતે પૈસા બચાવી શકો છો
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એરટેલ 3 જુલાઈ સુધી જૂની કિંમત પર રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. જો તમે 3 જુલાઈ પહેલા વાર્ષિક પ્લાન લો છો, તો તમને આખા વર્ષ માટે સસ્તી કિંમતે પ્લાન મળશે. હાલમાં એરટેલના વાર્ષિક પ્લાનની કિંમત 2 હજાર 999 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જ પેકમાં કંપની તમને દરરોજ 2GB ડેટા ઓફર કરે છે. જો તમે 3 જુલાઈ પછી આ પ્લાન લો છો, તો તમારે 600 રૂપિયા વધુ ચૂકવવા પડશે. માટે 3 જુલાઇ પહેલા આ પ્લાન કરાવવા પર તમે આ 600 રૂપિયા વધારે ચૂકવવાથી બચી શકો છો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget