શોધખોળ કરો

Apple users at risk: સેમસંગ બાદ iPhone યુઝર્સ માટે સરકારે જાહેર કર્યું એલર્ટ, ફટાફટ કરી લો આ કામ

Apple users at risk: CERT-IN એ iPhone યુઝર્સ માટે હાઇ રિસ્ક વોર્નિંગ જાહેર કરી છે. એટલે કે કોઇ પણ સંજોગોમાં આઇફોન યુઝર્સે આ ચેતવણી પર કાર્યવાહી કરવી જોઇએ

Apple users at risk:  ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-IN એ iPhone યુઝર્સ માટે હાઇ રિસ્ક વોર્નિંગ જાહેર કરી છે. એટલે કે કોઇ પણ સંજોગોમાં આઇફોન યુઝર્સે આ ચેતવણી પર કાર્યવાહી કરવી જોઇએ. જો તમે તેને અવગણો છો, તો હેકર્સ તમારા ફોનની સુરક્ષાને બાયપાસ કરી શકે છે અને તમારા ડેટાને એક્સેસ કરી શકે છે. વાસ્તવમાં CERT એ Appleના iOS, Apple Watch OS, iPad OS અને Apple Safari સહિત આવા તમામ ડિવાઇસ માટે ચેતવણી જાહેર કરી છે જે 17.2 કરતા પહેલાના વર્ઝન પર ચાલી રહ્યા છે. તમામ જૂના વર્ઝનમાં એક નબળાઈ જોવા મળી છે, જેનો લાભ લઈને હેકર્સ તમારી સિસ્ટમ સુધી એક્સેસ કરી શકે છે.

સરકારે સેમસંગ યુઝર્સને પણ ચેતવણી આપી છે

અગાઉ, CERT IN એ સેમસંગ યુઝર્સ માટે હાઇ રિસ્ક વોર્નિંગ જાહેર કરી હતી. આ ચેતવણી સેમસંગ સ્માર્ટફોનના તે યુઝર્સ માટે છે જેમના ફોન એન્ડ્રોઇડ 11, 12, 13 અથવા 14 વર્ઝન પર ચાલે છે. એજન્સીનું કહેવું છે કે એન્ડ્રોઇડ 11, 12, 13, 14 પર ચાલતા સેમસંગ ફોનમાં કેટલીક સમસ્યાઓ છે જેના કારણે હેકર્સ તમારા ફોનમાં ઘૂસી શકે છે. હુમલાથી બચવા માટે દરેકને તેમના મોબાઈલ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી હતી.

સરકારે આ 2 બ્રાઉઝર માટે એલર્ટ પણ જાહેર કર્યું છે

ERT-In ને Google Chrome અને Microsoft Edge બ્રાઉઝર્સમાં એક બગ મળ્યો છે જે હેકર્સને તમારા કમ્પ્યુટરની સરળતાથી ઍક્સેસ આપી શકે છે. આ બગની નબળાઈને ઠીક કરવા માટે સિસ્ટમને અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે. ચેતવણી ડેસ્કટોપ પર મલ્બરેબિલિટી નોટ CIVN-2023-0361 અને Microsoft Edge બ્રાઉઝર માટે વલ્નરેબિલિટી નોટ CIVN-2023-0362માં ચેતવણીની વિગતો આપવામાં આવી છે.

આ ચેતવણીને હળવાશથી ન લો કારણ કે CERT-In એ આ ભૂલને ઉચ્ચ ગંભીરતાની સમસ્યા તરીકે ચિહ્નિત કરી છે અને તાત્કાલિક સિસ્ટમ અપડેટની ભલામણ કરી છે. ચેતવણી અનુસાર, લિનક્સ અને મેક પર v120.0.6099.62 વર્ઝનો ઉપયોગ કરનાર કોઇ પણ વ્યક્તિ સુરક્ષા જોખમમાં છે. આ રીતે જો કોઇ પણ વ્યક્તિ 120.0.6099.62/.63 કરતાં પહેલાંના માઇક્રોસોફ્ટ એઝ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે તો નબળાઈથી પ્રભાવિત થઈ શકે છે.

બગનું કારણ શું છે?

CERT-In વેબસાઈટ પરની નોટ્સમાં લખ્યું હતું કે આ નબળાઈઓ વેબ બ્રાઉઝર ઓટોફિલ અને વેબ બ્રાઉઝર યુઆઇમાં ફ્રી મીડિયા  સ્ટ્રીમ્સ, સાઇડ પેનલ સર્ચ અને મીડિયા કેપ્ચરના અયોગ્ય અમલીકરણને કારણે થાય છે.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget