શોધખોળ કરો

Apple પોતાના App Store પર એકવાર ફરીથી લાવ્યુ 'Report a Problem' ફિચર, યૂઝર્સને આ રીતે થશે ફાયદો

અલગ અલગ યૂઝર્સે ટ્વીટર પર જાણકારી આપી કે એપ સ્ટૉરમાં બટન જોડવામાં આવ્યુ છે, જેમાં ડેવલપર કોસ્ટા એલીફતેરિયો પણ સામેલ છે.

નવી દિલ્હીઃ Apple પોતાના 'Report a Problem' બટનને એપ સ્ટૉર પર એકવાર ફરીથી લૉન્ચ કરી રહ્યુ છે. આ ટૂલ છેલ્લા કેટલાય વર્ષોથી ગાયબ હતુ. આ ટૂલની મદદથી યૂઝર્સને એવી એપને રિપોર્ટ કરવાનુ આસાની રહેશે જે ફેક છે કે પછી કોઇ ફ્રૉડમાં સામેલ છે. અલગ અલગ યૂઝર્સે ટ્વીટર પર જાણકારી આપી કે એપ સ્ટૉરમાં બટન જોડવામાં આવ્યુ છે, જેમાં ડેવલપર કોસ્ટા એલીફતેરિયો પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે આને iOS 15 અપડેટની સાથે લૉન્ચ કરવામાં આવશે. 

મળ્યા કેટલાય બગ-
Appleએ તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ iPhone 13 સીરીઝ અને આઇઓએસ 15 લૉન્ચ કરી છે. કેટલાય યૂઝર્સે બતાવ્યુ છે કે iOS 15માં કેટલાય બગ છે, જે ડિવાઇસના કેટલાક ફિચર્સના યૂઝમાં પ્રૉબ્લમ ક્રિએટ કરી રહ્યાં છે. યૂઝર્સે પણ બતાવ્યુ કે પોતાની Apple Watch દ્વારા ફોનને અનલૉક પણ નથી શકતા. Appleએ યૂઝર્સની આ ફરિયાદને માની લેવામાં આવી છે અને કહ્યુ છે કે એક અપડેટ આપવામાં આવી રહ્યુ છે જેમાં આ સમસ્યા ઠીક થઇ જશે.

આવી રહી છે આવી સમસ્યાઓ-
“Appleએ એક એવા ઇશ્યૂને આઇડેન્ટિફાય કર્યુ છે જેમાં યૂઝર્સ Apple વૉચની સાથે અનલૉક iPhone 13 ડિવાઇસનો યૂઝ નથી કરી શકતા. જો તમે ફેસ માસ્ક પહેરીને પોતાના iPhoneને અનલૉક કરવાનો પ્રયાસ કરો છો, કે પછી તમે Apple વૉચની સાથે કૉમ્યુનિકેટ નહીં કરી શકો. વળી કંપનીએ કહ્યું છે કે જે યૂઝર્સ iOS 15નો યૂઝ કરી રહ્યાં છે તેમના માટે આ પ્રૉબ્લમને ફિક્સ કરી લેવામાં આવ્યો છે. આ સૉફ્ટવેર અપડેટ લગભગ 553.7MB નુ છે. અલગ અલગ યૂઝર્સે ટ્વીટર પર જાણકારી આપી કે એપ સ્ટૉરમાં બટન જોડવામાં આવ્યુ છે, જેમાં ડેવલપર કોસ્ટા એલીફતેરિયો પણ સામેલ છે. આને iOS 15 અપડેટની સાથે લૉન્ચ કરવામાં આવશે. 

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget