શોધખોળ કરો

ઇન્ટરનેટ માટે બેસ્ટ ઓફર, આ રિચાર્જ પર 3GB ડેટા સાથે મળી રહી છે 90 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી, જાણો વિગતે

આ બન્ને પ્લાન 365 દિવસની વેલિડિટીની સાથે આવે છે. જોકે આ ઓફર લિમીટેડ સમય માટે છે અને આનો લાભ 31 માર્ચ 2022 સુધી લઇ શકાય છે. 

નવી દિલ્હીઃ ભારતની સરકારી ટેલિકૉમ કંપની (BSNL) પોતાના ગ્રાહકોને પ્રીપેડ પ્લાન પર એક શાનદાર ઓફર આપી રહી છે. આ ઓફર અંતર્ગત કંપનીના બે પ્રીપેડ પ્લાન્સ પર 90 દિવસ સુધીની એક્સ્ટ્રા વેલિડિટી આપવામાં આવી રહી છે. આ બન્ને પ્લાન 365 દિવસની વેલિડિટીની સાથે આવે છે. જોકે આ ઓફર લિમીટેડ સમય માટે છે અને આનો લાભ 31 માર્ચ 2022 સુધી લઇ શકાય છે. 

BSNL 2999 Plan Offer - 
બીએસએનએલના 2,999 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનની સાથે કંપની 90 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપી રહી છે. આ પ્લાનમાં સામાન્ય રીતે 365 દિવસની વેલિડિટી મળે છે. પરંતુ ઓફરની સાથે સાથે હવે આ 455 દિવસ સુધી ચાલશે. આ ઉપરાંત ગ્રાહકોને દરરોજ 3GB ડેટા, અનલિમીટેડ વૉઇસ કૉલ અને 100 SMS મફત આપવામાં આવી રહ્યાં છે. 

BSNL 2399 Plan Offer - 
બીએસએનએલનો 2,399 રૂપિયાનો પ્લાન પણ 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. જોકે આમાં કંપની 60 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપી રહી છે. આ રીતે હવે આ પ્લાન 425 દિવસ સુધી ચાલશે. પ્લાનમાં ગ્રાહકને દરરોજ 3GB ડેટા, અનલિમીટેડ કૉલ અને 100 SMS મફત આપવામાં આવી રહ્યાં છે. 

Jio અને Airtelનો 2999 રૂપિયાનો પ્લાન -  
રિલાયન્સ જિઓનો 2999 રૂપિયાનો પ્લાન દરરોજ 2.5GB ડેટા અને 365 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આમાં અનલિમીટેડ વૉઇસ કૉલિંગ, દરરોજ 100 SMS અને જિઓ એપ્સનુ સબ્સક્રિપ્શન ઓફર સામેલ છે. 

વળી, એરટેલના પ્લાનમાં 365 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા મળશે. આ ઉપરાંત અનલિમીટેડ વૉઇસ કૉલિંગ, દરરોજ 100 SMSની સાથે Disney+ Hotstar, વિન્ક મ્યૂઝિક, ફ્રી હેલો ટ્યૂન્સ અને પ્રાઇમ વીડિયો ફ્રી ટ્રાયલનુ સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.

આ પણ વાંચો....... 

RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી

બૉલીવુડની સુપર હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, બહેને આપી જાણકારી

SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ

Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video

Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........

યુદ્ધમાં તબાહી જોતા આ મોટા દેશના નેતાએ કરી પુતિન સાથે વાત, પરંતુ પુતિને શું કહેતા ચોંકી ગયા.............

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget