શોધખોળ કરો

કોરોના કાળમાં ગામડાંઓની મદદે એરટેલ, 5.5 કરોડ ગ્રાહકોને ફ્રી આપશે આ ખાસ રિચાર્જ પેક, કૉલિંગથી લઇને ઇન્ટનેટની મળશે ફ્રી.....

દૂરસંચાર કંપનીએ કહ્યું- આ 270 કરોડ રૂપિયાની સ્કીમથી ઓછી ઉંમરના ગ્રાહકોને કૉવિડ-19ની અસર સામે નિપટવા માટે મદદ મળશે. આ ઉપરાંત 79 રૂપિયાની રિચાર્જ કૂપન ખરીદવા વાળા ગ્રાહકોને હવે ડબલ બેનિફિટ મળશે.

નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપની ભારતી એરટેલે પોતાના ઓછી ઉંમરના ગ્રાહકો માટે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ રવિવારે કહ્યું કે, મહામારી દરમિયાન એકબીજા સાથે જોડાયેલા રહેવામાં મદદ કરવા માટે તે ઓછી ઉંમરના પોતાના 5.5 કરોડ ગ્રાહકોને 49 રૂપિયાનુ રિચાર્જ પેક ફ્રી આપશે. દૂરસંચાર કંપનીએ કહ્યું- આ 270 કરોડ રૂપિયાની સ્કીમથી ઓછી ઉંમરના ગ્રાહકોને કૉવિડ-19ની અસર સામે નિપટવા માટે મદદ મળશે. આ ઉપરાંત 79 રૂપિયાની રિચાર્જ કૂપન ખરીદવા વાળા ગ્રાહકોને હવે ડબલ બેનિફિટ મળશે. ટેલિકૉમ ઓપરેટરે કહ્યું કે આ 270 કરોડ રૂપિયાની સ્કીમમાં 5.5 કરોડ ઓછી ઉંમરની કેટેગરીના ગ્રાહકો માટે 49 રૂપિયાના પ્લાનની ક્રેડિટ પણ સામેલ છે. 

પેકમાં 28 દિવસની વેલિડિટી અને 38 રૂપિયાનો ટૉકટાઇમ....
કંપનીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું- એરટેલ 5.5 કરોડ વધુ ઉંમર વાળા ગ્રાહકોને એકવાર ફરીથી મદદ તરીકે 49 રૂપિયાનુ પેક ફ્રી આપશે. આ પેકમાં 28 દિવસની વેલિડિટીની સાથે 38 રૂપિયાનો ટૉકટાઇમ અને 100 એમબી ડેટા મળે છે. કંપનીએ ઇશારો કર્યો કે આમાં મોટાભાગના ગ્રાહકો ગ્રામીણ ક્ષેત્રમાં છે. કંપનીએ કહ્યું કે, આગામી સપ્તાહમાં એરટેલ પ્રીપેડ ગ્રાહકો માટે આનો ફાયદો મળશે, અને તે નેટવર્ક સાથે જોડાયેલા રહેશે. તેમને જરૂર પડવા પર કૉવિડ-19 સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી મળી શકશે. આ 270 કરોડ રૂપિયાની સ્કીમથી ઓછી ઉંમરના ગ્રાહકોને કૉવિડ-19ની અસર સામે નિપટવા માટે મદદ મળશે. 

એરટેલ થેન્ક્સ એપ દ્વારા વેક્સિનેશન સ્લૉટ પણ કરી શકાય છે બુક.....
આ પહેલા કંપનીએ ગ્રાહકો માટે કૉવિડ સપોર્ટ ઇનિશિએટિવની એક સીરીઝ પણ શરૂ કરી હતી. આની સાથે કંપની તે લિસ્ટમાં સામેલ થઇ ગઇ, જેમને મહામારીની બીજી લહેરની વચ્ચે લોકોની મદદ કરવા માટે ડિજીટલ ટૂલ રિલીઝ કર્યુ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું- એરટેલ થેન્ક્સ એપનુ એક્સ્પ્લૉરર સેક્શનમાં કૉવિડ સપોર્ટ રિસોર્સીઝ અને સંબંધિત સૂચનાઓના એક્સેસને આસાન બનાવવા માટે ઇન્ટીગ્રેટ કર્યુ છે. એરટેલ થેન્ક્સ યૂઝર્સ એપ દ્વારા પોતાના અને પરિવારના લોકો માટે વેક્સિનેશન સ્લૉટ પણ બુક કરી શકો છો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Embed widget