શોધખોળ કરો
Advertisement
Flipkart Days saleમાં આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો વિગતે
ઈ કોમર્સ કંપનાી ફ્લિપકાર્ટ પર ન્યૂ-યર સેલ શરુ થઈ ગઈ છે. સ્માર્ટફોન પર શાનદાર ઓફર્સ આપવામાં આવી રહી છે.
વર્ષ 2021ની શરુઆત થઈ ગઈ છે અને તેની સાથે જ સેલ પણ શરુ થઈ ગઈ છે. ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર ન્યૂ-યર સેલ શરુ થઈ ગઈ છે. જેમાં ભારે ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. સ્માર્ટફોનની વાત કરીએ તો આ સેલમાં તેના પર શાનદાર ઓફર્સ આપવામાં આવી રહી છે.
Poco M2 Pro
ફ્લિપકાર્ટની સેલમાં Poco M2 Pro પર 23 ટકા સુધી છૂટ આપવામાં આવી રહી છે. આ ફોનના 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજવાળા મોડલની શરુઆતી કિંમત ફ્લિપકાર્ટ પર 12999 રૂપિયા છે. જ્યારે 6જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 15999 રૂપિયા છે. એટલું જ નહીં ફોન પર 12400 રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ પણ મળી રહી છે.
Realme Narzo 20
આ સેલમાં Realme Narzo 20 પર પણ ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. આ ફોન પર પણ વેરિએન્ટના હિસાબે 19 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યાં છે. ફ્લિપકાર્ટ પર આ ફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 10499 રૂપિયા છે, જ્યારે તેના 4 જીબી રેમ અને 128 જીબીાવાળા મોડલની કિંમત 11499 રૂપિયા છે. તે સિવાય આ ફોન પર 10900 રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ પણ ગ્રાહકોને મળી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement