શોધખોળ કરો

Android યૂઝર્સ સાવધાન, તમારા બેન્કિંગ કૉલ્સને ટ્રેસ કરી રહ્યાં છે સ્કેમર્સ, ફોનમાં ઘૂસ્યો આ ખતરનાક માલવેયર

Android Malware: આ ખતરનાક માલવેયર સાથે જોડાયેલી માહિતી Zimperium નામની એક સિક્યૉરિટી કંપની દ્વારા આપવામાં આવી છે

Android Malware: જો તમે સ્માર્ટફોન યૂઝર છો અને નવી-નવી એપ્સ અજમાવી રહ્યા છો, તો હવે તમારે સાવચેત રહેવાની જરૂર છે. ખરેખર, એક ખતરનાક માલવેરની માહિતી સામે આવી છે. આ માલવેયર યૂઝર્સની બેંકોમાંથી આવતા કૉલ્સ સીધા સ્કેમર્સને રીડાયરેક્ટ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ માલવેયરનું નામ ફેકકૉલ છે અને વર્ષ 2022માં કેસ્પરસ્કીએ આ માહિતી સૌપ્રથમ આપી હતી. હવે તેનું નવું વર્ઝન યૂઝર્સને નુકસાન પહોંચાડી રહ્યું છે.

ખુબ જ ખતરનાક છે FakeCall માલવેયર 
FakeCall માલવેયર તાજેતરમાં અપડેટ કરવામાં આવ્યું છે. તેના નવા વર્ઝનથી સંબંધિત અહેવાલો સૂચવે છે કે આના દ્વારા હુમલાખોરો દૂરથી કોઈના ફોનને ઓવરટેક કરી શકે છે. આ ખતરનાક માલવેયર સાથે જોડાયેલી માહિતી Zimperium નામની એક સિક્યૉરિટી કંપની દ્વારા આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ માલવેયર 'Vishing'નો ઉપયોગ કરી રહ્યો છે, જે વૉઇસ ફિશિંગનું ટૂંકું સ્વરૂપ છે. જેના કારણે યૂઝર્સ છેતરપિંડીભર્યા કૉલ અથવા વૉઈસ મેસેજ મોકલીને ફસાઈ જાય છે.

APK ફાઇલની મદદથી ફોનમાં કરે છે એન્ટર 
આ માલવેયર એન્ડ્રોઈડ યૂઝર્સના ડિવાઈસને એક્સેસ કરવા માટે એપીકે ફાઈલની મદદ લે છે. યૂઝર એપ ઇન્સ્ટૉલ કરે કે તરત જ તે ફેકકૉલ યૂઝર્સને તેને ડિફૉલ્ટ ડાયલર એપ બનાવવા માટે કહે છે. આ કર્યા પછી એપ્લિકેશન ઘણી પરવાનગીઓ માંગે છે અને માલવેયર ઉપકરણ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવે છે. આ માલવેયર સ્માર્ટફોનમાં આવતા કૉલ અને તેમાંથી ડાયલ થયેલા કૉલને નોંધે છે.

Fake UI નો કરે છે ઉપયોગ 
આ માલવેયર નકલી UI નો ઉપયોગ કરે છે અને તેને સરળતાથી શોધી શકાતો નથી. આ માલવેયર થર્ડ પાર્ટી એપ્સ અને નકલી ડાઉનલૉડ પ્લેટફોર્મ પર હાજર છે. ફોનમાં પ્રવેશતાની સાથે જ તે પોતાનું કામ શરૂ કરી દે છે અને ફોનનો એક્સેસ લઈને અંગત ડેટાનો ભંગ કરે છે.

આ પણ વાંચો

OpenAI એ લૉન્ચ કર્યું પોતાનું સર્ચ એન્જિન, Google અને Microsoft નું વધ્યુ ટેન્શન 

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget