શોધખોળ કરો

Airtel 5G: શિમલા બાદ હવે આ 3 મોટા શહેરોમાં પહોંચ્યુ 5G, જાણો તમારા શહેરમાં ક્યારે મળશે 5G?

એરટેલે ઇન્ફાલ, અમદાવાદ, અને ગાંધીનગરમાં 5G લૉન્ચ કરવાની જાહેરાત કરી છે

Airtel 5G : ભારતીય એરટેલ દેશભરમાં પોતાની 5G નેટવર્ક સર્વિસને રૉલઆઉટ કરવામાં લાગી છે, એરટેલની સાથે જિયોએ પણ પોતાની 5G સર્વિસને ભારતમાં કેટલાય શહેરો સુધી પહોંચાડી રહી છે. હવે એરટેલે ઇન્ફાલ, અમદાવાદ, અને ગાંધીનગરમાં 5G લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. Airtel 5G Plus ભારતમાં એકમાત્ર ટેલિકૉમ ઓપરેટર છે જેને દેશમાં 5G વ્યવસાયિક રીતે લૉન્ચ કર્યુ છે. Airtelના કૉમ્પિટીટર Reliance Jio હજુ પણ બીટા ફેઝમાં પોતાના Jio True 5G ને રૉલ આઉટ કરી રહી છે. આનું ટેસ્ટિંગ ક્યાર ખતમ થશે, આના વિશે પણ એરટેલ કોઇ જાણકારી નથી આપી. 

અમદાવાદ અને ગાંધીનગરમાં એરટેલ 5G  -
અમદાવાદ અને ગાંધીનગરમાં હાઇ સ્પીડ 5G સેવાઓની શરૂઆત કરતા એરટેલે કહ્યું કે, અમે એસજી હાઇવે, મેમનગર, સેટેલાઇટ, નવરંગ પુરા, સાબરમતી, મોટેરા, ચાંદખેડા, સાઉથ બોપલ, ગોમતીપુર, મેમકો, અમદવાદમાં બાપુનગર અને કોબા, રાયસનમાં સરગાસન, પેથાપુર, અને ગાંધીનગર શહેરના અન્ય મુખ્ય સ્થાન પર 5G સર્વિસ શરૂ કરી છે. 

ઇમ્ફાલમાં એરટલે 5G - 
ઇમ્ફાલમાં એકમ્પત વિસ્તાર, યુદ્ધ કબ્રસ્તાન, દેવલાલેન્ડ વિસ્તાર, તાકીલપત વિસ્તાર, રિમ્સ ઇન્ફાલ વિસ્તાર, નવુ સચિવાલય, બાબુપારા વિસ્તાર, નગરમ, ઘડી, ઉરીપોક, સાગોલબંદ અને અન્ય સિલેક્ટેડ સ્થાનો પર 5જી સર્વિસ શરૂ કરી છે. 

Airtel 5G આ શહેરોમાં ઉપલબ્ધ છે -

હૈદરાબાદ
ચેન્નાઇ
દિલ્હી
મુંબઇ
બેગ્લુરુ
સિલીગુડી
નાગપુર
વારાણસી
પાનીપત
ગુરુગ્રામ
ગુવાહાટી
પટના
લખનઉ
શિમલા
ઇન્ફાલ
અમદાવાદ
ગાંધીનગર

Jio 5G આ શહેરોમાં ઉપલબ્ધ છે -

દિલ્હી-એસીઆર
મુંબઇ
વારાણસી
રાજસ્થાન
પુણે
હૈદરાબાદ
બેંગ્લુરુ
ચેન્નાઇ
કોલકત્તા
ગુજરાત 

Airtel 5G Plus નેટવર્ક વાળા એરપોર્ટ -

નાગપુરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
ટર્મિનલ 2, બેંગ્લુરુમાં કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ.

VI ની સ્થિતિ

ભારતની બે મોટી કંપની Jio અને Airtel દેશભરમાં તેમની 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે, પરંતુ ભારતની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર Vodafone Idea (Vi) હજુ પણ આ રેસમાં પાછળ છે. વોડાફોન આઈડિયાએ તેની 5જી સેવાઓ શરૂ કરવા અંગે કોઈ તારીખ જાહેર કરી નથી. હવે કારણ વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, કંપની ફંડિંગ સમસ્યાઓના કારણે 5G લોન્ચમાં વિલંબ કરી રહી છે. દેશમાં એરટેલ બાદ, જિઓ અને અને વૉડાફોન-આઇડિયા પણ ધીમે ધીમે 5જી સર્વિસ આપવાની કામગીરી પર આગળ વધી રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget