શોધખોળ કરો

Deal: અમેઝૉન પર બેસ્ટ ક્રિસમસ ગિફ્ટ, આ ન્યૂ લૉન્ચ ફોનને ખરીદવા પર 2,999 રૂપિયાના ઇયરબડ્સ મળશે ફ્રી...

આ ફોનની કિંમત છે 8,999 રૂપિયા પરંતું ડીલમાં 22% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને માત્ર 6,999 રૂપિયામાં ખરીદી શકો છો,

Amazon Deal On Mobile: તાજેતરમાં જ સૌથી સસ્તો ફોન લૉન્ચ થયો છે Lava X3. ફોનની કિંમત ઓફરમાં ફક્ત 6,999 રૂપિયા છે, અને સાથે મળી રહી છે એક ફ્રી ગિફ્ટ. જી હા, આ ફોનને ખરીદવા પર 2,999 રૂપિયાના લાવા પ્રૉબડ્સ હેડફોન ફ્રી મળી રહ્યાં છે. આ માટે ફોનને સિલેક્ટ કરીને ચેકઆઉટ ઓપ્શન પર આવવાનુ છે, અને ત્યાં આ ઓફર ઓટોમેટિકલી લાગી જશે. આ ઓફર ફક્ત 26 ડિસેમ્બર સુધી મળશે, અને આ ફોન 27 ડિસેમ્બરથી મળવાનો શરૂ થઇ જશે. 

1-Lava X3 (Luster Blue, 3GB RAM, 32GB Storage) | 6.5 inch HD+ IPS | Fingerprint Sensor | 8MP Dual Camera | Android 12 Go Edition 

આ ફોનની કિંમત છે 8,999 રૂપિયા પરંતું ડીલમાં 22% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને માત્ર 6,999 રૂપિયામાં ખરીદી શકો છો, ફોન પર લિમીટેડ ટાઇમ માટે 2,999 રૂપિયાના લાવા પ્રૉબડ્સ ઇયરરિંગ ફ્રી મળી રહ્યાં છે, ફોન પર ,6600 રૂપિયાનું એક્સચેન્જ બૉનસ પણ છે. 

શું ખાસ છે ફોનમાં ?

ફોનને ગ્રીન, બ્લૂ અને બ્લેક કલરમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
ફોનમાં 8MP ડ્યૂલ રિયર કેમેરાની સાથે 5MPનો સેલ્ફી કેમેરો છે.
IPS ડિસ્પ્લેની સાથે ફોનની સાઇઝ 6.5 ઇંચ છે. 
ફોનમાં 3GB RAMની સાથે 32GB સ્ટૉરેજ છે. 
ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને અનલૉક ફિચર પણ છે.
મેટાલિક ફિનિશની સાથે ફોનમાં શાઇન લૂક છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

Amazonએ આપ્યા સંકેત, ભારતમાં શરૂ કરી શકે છે આ ખાસ સર્વિસ, દર મહિને મળશે મફતમાં સુવિધા

એમેઝોન ટૂંક સમયમાં ભારતમાં તેની પ્રીમિયમ ગેમિંગ સેવા શરૂ કરી શકે છે. કંપની ભારતમાં આ સેવાને ટીઝ કરી રહી છે. પ્રાઇમ ગેમિંગ એમેઝોનની પ્રીમિયમ સેવા છે જે પ્રાઇમ મેમ્બરશિપ સાથે આવે છે. આ સર્વિસ હેઠળ યુઝર્સને દર મહિને ફ્રી પીસી ગેમ્સ મળે છે. આ સાથે સબ્સ્ક્રાઇબર્સને ઇન-ગેમ કન્ટેન્ટ અને કેટલાક અન્ય લાભો પણ મળે છે.

કંપનીએ હજુ સુધી ભારતમાં આ સેવા શરૂ કરી નથી. એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ હેઠળ યુઝર્સને ફક્ત મોબાઇલ ગેમિંગ ઑફર્સ મળે છે. ટૂંક સમયમાં કંપની તેમાં ફેરફાર કરી શકે છે. કંપનીએ તેનું ટીઝર પોસ્ટ કર્યું હતું, જે બાદમાં ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ઈ-કોમર્સ પ્લેટફોર્મે તાજેતરમાં પ્રાઇમ ગેમિંગ ઓફર વિશે પોસ્ટ કર્યું હતું. આ ઓફરની સાથે ભારતમાં લાઈવ સેવાનું બેનર પણ હતું. ઓફર હેઠળ દર મહિને યુઝર્સને ફ્રી પીસી ગેમ આપવાનું પણ કહેવામાં આવ્યું હતું. જોકે, બાદમાં કંપનીએ આ જાહેરાતને હટાવી દીધી છે.

ડિલીટ કરેલી પોસ્ટમાં કંપનીએ કહ્યું હતું કે પ્રાઈમ ગેમિંગ યુઝર્સને ગેમિંગ માટે ઘણી બધી સામગ્રીની ખાસ ઍક્સેસ મળશે. પીસી ગેમ્સનું ફરતું કલેક્શન પણ દર મહિને ઉપલબ્ધ થશે. જો કે, કંપની ભારતમાં આ સેવા શરૂ કરશે કે નહીં તેની કોઈ પુષ્ટી થઈ નથી.

પ્રાઇમ ગેમિંગ સર્વિસ શું છે?

એમેઝોન પ્રાઇમ ગેમિંગ વેબસાઈટ અનુસાર, આ સેવા હાલમાં ભારતમાં ઉપલબ્ધ નથી. કંપનીની આ સેવા ભારતમાં માત્ર મોબાઈલ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે. તેના પ્રાઇમ પેજ પર પણ એમેઝોન ઇન્ડિયાએ પ્રાઇમ ગેમિંગ સેવાને ફક્ત મોબાઇલ સેવા તરીકે સૂચિબદ્ધ કરી છે. એમેઝોનની પ્રાઇમ ગેમિંગ સર્વિસ એ ટ્વિચ પ્રાઇમનું રિબ્રાન્ડેડ વર્ઝન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget