શોધખોળ કરો

Amazon Festival Sale: દિવાળી પર બ્લોકબસ્ટર ડીલ, 20 હજારથી ઓછી કિંમતે ખરીદો 108 MP કેમેરાવાળો ફોન

Amazon Festival Sale: દિવાળી પર જો સારી ક્વોલિટીના ફોટા ખેંચવા હોય તો અમેઝોનથી 108 મેગા પિકસલ કેમેરાવાળા ફોન લઈ શકાય ચે. જેની કિંમત 20 હજારથી પણ ઓછી છે. ઉપરાંત એક્સચેન્જ ઓફર અને કેશબેક પણ મળશે.

Amazon Festival Sale: અમેઝોનના ફેસ્ટિવલ સેલમાં 108 મેગા પિક્સલનો કેમેરાવાળા ટોપ 3 ફોન પર ઓફર છે અને ખૂબ જ સસ્તી કિંમતે મળી રહ્યા છે. જો એક્સચેન્જ ઓફર અને કેશબેક લેવામાં આવે તો આ ફોન 20 હજારથી પણ ઓછી કિંમતે મળી જશે.

Link For Amazon Great Indian Festival Sale

Redmi Note 10 Pro Max (Dark Night, 6GB RAM, 128GB Storage) -108MP Quad Camera | 120Hz Super Amoled Display

ઓછા પૈસા ખર્ચીને જો બેસ્ટ કેમેરાવાળો ફોન લેવો હોય તો Redmi Note 10 Pro Maxથી સારો વિકલ્પ કોઈ ન હોઈ શકે. ફોનની કિંમત 22,999 રૂપિયા છે પરંતુ ડીલમાં 18,999 રૂપિયામાં મળે છે. 4000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ બાદ આ ફોન પર 15,000 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બોનસ છે. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર એડિશનલ 1250 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. જે બાદ નો કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ પણ છે. જેમાં વગર વ્યાજે માસિક સરળ હપ્તાથી ચુકવણી કરી શકાય છે. આ ફોનનો કેમેરો શાનદાર છે. 108 મેગા પિક્સલનો ક્વાડ રિયર સેટઅપ કેમોરો છે. જેમાં 8 મેગા પિકસલ અલ્ટ્રા વાઇડ, 2 મેગા પિક્સલ પોટ્રેટ અને 5 મેગા પિક્સલ મેક્રો મોડ આપવામાં આવ્યો છે. તેમાં 16 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરો છે.

Buy Redmi Note 10 Pro Max (Dark Night, 6GB RAM, 128GB Storage) -108MP Quad Camera | 120Hz Super Amoled Display

MOTOROLA G60 (Frosted Champange, 6GB RAM, 128GB Storage)

ઓછા બજેટમાં 108 મેગા પિક્સલના કેમેરાવાળો ફોન લેવો હોય તો મોટોરોલા જી60 બીજો સારો વિકલ્પ છે. આ ફોનની કિંમત 24,999 રૂપિયા છે પરંતુ ડીલમાં તે 17,999 રૂપિયામાં મળી રહ્યો છે. ફોનમાં 108 મેગા પિક્સલનો મેઇન કેમેરાની સાથે 8 મેગા પિક્સલ અને 2 મેગા પિક્સલના બે કેમારા છે. ફોનમાં ફ્લેશ લાઇટની સાથે 32 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરો છે. આ ફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોનમાં ફૂલ એચડી ડિસ્પ્લે સાથે 6.78 ઈંચની સ્ક્રીન છે. 6000 mAhની બેટરી છે અને પ્રોસેસર Qualcomm Snapdragon 732G છે.

Buy MOTOROLA G60 (Frosted Champange, 6GB RAM, 128GB Storage)

Mi 11X Pro 5G (Cosmic Black, 8GB RAM, 256GB Storage) | Snapdragon 888 | 108MP Camera

પ્રીમિયમ કેમેરાવાળો સ્માર્ટફોન Mi 11X Pro 5G પણ અમેઝોન સેલ પર છે, આ મોડલની કિંમત 49,999 રૂપિયા છે પણ સેલમાં 41,999 રૂપિયામાં મળે છે. 8000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ બાદ ફોન પર 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર એડિશનલ 1250 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. જે બાદ નો કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ પણ છે. જેમાં વગર વ્યાજે માસિક સરળ હપ્તાથી ચુકવણી કરી શકાય છે. ફોનમાં 108 મેગા પિક્સલ ટ્રિપલ રિયર કેમેરો છે. જેમાં 8 મેગા પિકસલ અલ્ટ્રા વાઇડ અને 5 મેગા પિક્સલ સુપર મેક્રો મોડ છે. ઉપરાંત સેલ્ફી માટે 20 મેગા પિકસલનો કેમેરો છે. ફોનમાં ઓક્ટા કોરની સાથે ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર છે. ફોનની બેટરી 4520 mAH છે. 8 જીબી રેમ છે અને 256 જીબી સ્ટોરેજ છે.

Buy Mi 11X Pro 5G (Cosmic Black, 8GB RAM, 256GB Storage) | Snapdragon 888 | 108MP Camera

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર
Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...
Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Embed widget