શોધખોળ કરો

Amazon Festival Sale: ટોપ 5 સ્માર્ટફોનના કેમેરા છે શાનદાર, જાણો બેસ્ટ કેમેરાવાળા ફોનની ઓફર્સ

Amazon Festival Sale: આ ફેસ્ટિવલ સીઝનમાં જો કોઈ સારો ફોટો ખેંચવાનો હોય કે ફોટોગ્રાફીનો શોખ પૂરો કરવો હોય તો અમેઝોન પર મળતાં ડિસ્કાઉન્ટ વિશે જરૂર જાણો.

Amazon Festival Sale: અમેઝોનના સેલમાં ટોપ ક્વોલિટીના કેમેરાવાળા ફોન પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 108 એમપીના સ્માર્ટફોનની કિંમત 18 હજાર રૂપિયાથી શરૂ થાય છે પરંતુ કેશબેક, ઓફર, એક્સચેંજ ઓફર ઉમેરવામાં આવે તો કિંમત ખૂબ ઘટી જાય છે.

Link For Amazon Great Indian Festival Sale

1-Redmi Note 10 Pro Max (Dark Night, 6GB RAM, 128GB Storage) -108MP Quad Camera | 120Hz Super Amoled Display

108 મેગાપિક્સલના ફોન Redmi Note 10 Pro Max 18,999 રૂપિયામાં મળી રહ્યો છે. જેની રેગ્યુલર પ્રાઇઝ 22,999 રૂપિયા છે. આ ફોનનો કેમેરો શાનદાર છે. તેનો પ્રાઇમરી કેમેરો 108 MPનો છે. જેમાં 8 MP અલ્ટ્રા વાઇડ, 2 MP પોટ્રેટ અને 5 MP મેક્રો મોડ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 16 MP નો સેલ્ફ કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં કેમેરાના બાકી એડવાન્સ ફીચર છે. બીજા ફીચર્સની વાત કરીએ તો પ્રોસેસર ક્વાલકોમ સ્નેપડ્રેગન 732G  ક્રાયો 470 ઓક્ટા કોર છે. ફોનની સ્ક્રીન સાઇઝ 6.67 ઈંચ છે અને FHD AMOLED ડોટ ડિસ્પ્લે છે. તેની બેટરી 5020 mAH  છે, જેમાં 33W ફાસ્ટ ચાર્જર છે.ફોનમાં 6GB RAM અને  128GB  સ્ટોરેજ છે, જેને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

Buy Redmi Note 10 Pro Max (Dark Night, 6GB RAM, 128GB Storage) -108MP Quad Camera | 120Hz Super Amoled Display

2-Mi 11X Pro 5G (Cosmic Black, 8GB RAM, 256GB Storage) | Snapdragon 888 | 108MP Camera

પ્રીમિયમ કેમેરાવાળા સ્માર્ટ ફોનમાં Mi 11X Pro 5G પર પણ અમેઝોન સેલ છે. Mi 11X Pro 5G મોડલની કિમત 49,999 રૂપિયા છે પરંતુ સેલમાં 41,999 રૂપિયામાં મળે છે. ફોનમાં 108 MP નો રિયર કેમેરો છે. જેમાં 8 MP અલ્ટ્રા વાઇડ અને 5 MP સુપર મેક્રો કેમેરો છે. ઉપરાંત સેલ્ફી લેવા માટે તેમાં 20 MPનો ફ્રન્ટ કેમેરો છે. ફોનની સાઇઝ 6.67 ઈંચ છે અને બેટરી 4520 mAH  છે. મેમરી 8GBની છે અને સ્ટોરેજ 256GB નું છે.

Buy Mi 11X Pro 5G (Cosmic Black, 8GB RAM, 256GB Storage) | Snapdragon 888 | 108MP Camera

3-OPPO Reno3 Pro (Sky White, 8GB RAM, 128GB Storage)

કેમેરાના મામલે OPPO Reno3 Pro ધૂમ મચાવી છે. ફોની કિંમત 32,990 રૂપિયા છે પણ સેલમાં 25,449 રૂપિયામાં મળી રહ્યો છે. ફોનનો કેમેરો 108 મેગા પિક્સલ છે, જેમાં 64MP+13MP+8MP+2MP ક્વાડ કેમેરો છે. આ કેમેરામાં  20x ડિજિટલ ઝૂમ ફીચર છે. ઉપરાંત અલ્ટ્રા ક્લિયર108MP ઈમેજ,  મેક્રોશોટ, અલ્ટ્રા વાઈડ એંગલ, ડુઅલ લેંસ જેવા ફીચર છે. ફોનમાં સેલ્ફી કેમેરા 44MP+2MP ડુઅલ પંચ હોલ અને અલ્ટ્રા નાઇડ મોડ છે. ફોનની સ્ક્રીન 6.4- ઈંચ છે જેમાં સુપર AMOLED ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે છે. ફોનમાં 8GB RAM છે અને 128GB સ્ટોરેજ છે. જેને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.ફોનમાં MediaTek Helio P95 ઓક્ટા કોર પ્રોસેસર છે. ફોનમાં 4025mAH લિથિયમ પોલિમર બેટરી છે. જે 36 કલાકનો ટોક ટાઈમ આપે છે.

Buy OPPO Reno3 Pro (Sky White, 8GB RAM, 128GB Storage)

4- OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)

અમેઝોનની 5G ફોન ડીલમાં OnePlus Nord 2 5G 29,999રૂપિયામાં મલી રહ્યો છે. આ ફોન 5G  મોબાઇલ નેટવર્ક આ છે. ઉપરાંત ફોનમાં Sony IMX 766 50MP+8MP+2MP AI ટ્રિપલ કેમેરો છે. જેમાં 32MP મેઇન કેમેરો છે.આ ફોનની ખાસિયક કેમેરો છે, જેમાં અનેક ફીચર છે. ફોનમાં 50 એમપી ફોટોગ્રાફી, એઆઈ ફોટો અને વીડિયો એન્હાસમેંટ, નાઈટસ્કેપ અલ્ટ્રા, ઓટો એચડીઆર, પોટ્રેટ મોડ, પ્રી મોડ જેવા ફીટર છે. ફ્રંટ કેમેરામાં ડ્યૂલ વ્યૂ વીડિયો, ગ્રુપ શોટ 2.0, ફેસ અનલોક, એચડીઆર જેવા ફીચર છે. ફોનમાં MediaTek Dimensity 1200-AI પ્રોસેસર છે. ડિસ્પ્લે 6.43 ઈંચ છે. ફોનની મેમરી 8GB અને સ્ટોરેજ સિસ્ટમ 128GB છે. ફોનમાં ડ્યુઅલ સિમ છે અને 5G સિમ કાર્ડને સપોર્ટ કરે છે. બેટરી 4500mAH લિથિયમ આયન છે.

Buy OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)

5- iQOO 7 5G (Solid Ice Blue, 12GB RAM, 256GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI

સારી ક્વોલિટીના ફોન જોઈએ તો iQOO 7 5G Black અમેઝોન પર સેલમાં મળી રહ્યો છે. 39,999 રૂપિયાની કિમતનો ફોન 33,990 રૂપિયામાં મળી રહ્યો છે. ફોનનો કેમેરો સોની IMX598 સેંસર સાથે આવે છે. 48MP નો મેઇન કેમેરો છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરો છે, જેમાં અનેક ફીચર છે. ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર વાળા ફોનમાં 5 જી સપોર્ટ કરે છે. ફોનની બેટરી 4400 એમએએચ છે. સ્ક્રીન સાઇઝ 6.62 ઈંચની છે.

Buy iQOO 7 5G (Solid Ice Blue, 12GB RAM, 256GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget