શોધખોળ કરો

Amazon Festival Sale: દિવાળીમાં ગિફ્ટ આપવા માટે સૌથી સસ્તા ટોપ 5 Redmi ફોન, મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ અને કેશબેક

Amazon Festival Sale: Redmiના સૌથી સસ્તા અને શાનદાર સ્માર્ટફોન અમેઝોન સેલમાંથી ખરીદવા પણ બંપર ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર છે. રેડમીના 10 હજારથી ઓછી કિંમતના ફોન પર ઓફર્સની ભરમાર છે.

Amazon Festival Sale અમેઝોનના દિવાળી સેલમાં રેડમીના ફોન પર શાનદારૂ છૂટ મળી રહી છે. રેડમીના ફોન પર અનેક ઓફર્સ પણ છે. સસ્તા અને લો બજેટ ફોનની હાલ સારી ડિમાન્ડ છે.

Link For Amazon Great Indian Festival Sale

1- Redmi 9A (Sea Blue 2GB RAM 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery

આ ફોનની એમઆરપી 8,499 રૂપિયા છે પરંતુ સેલમાં 6,799 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન પર 6400 રૂપિયાના એક્સચેન્જ ઓફર પણ છે. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર વધારાનું 1250 રૂપિયાનું કેશબેક મળે છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે.  ફોનમાં 13 એમપીને કેમેરો છે. 3 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ છે. જેને 512 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. Android v10 ઓપરેટિંગ સિસ્ટમ છે અને Mediatek Helio G25 ઓક્ટા કોર પ્રોસેસર છે. ફોનમાં 5000mAH લિથિયમ પોલિમર પાવરફુલ બેટરી છે.

Buy Redmi 9A (Sea Blue 2GB RAM 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery

2-Redmi 6A (Rose Gold (Gold), 2 GB RAM, 32 GB Storage)

8,999 રૂપિયાનો રેડમી 6એ ફોન ડીલમાં 7,388 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનમાં 7000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે.    આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર વધારાનું 1250 રૂપિયાનું કેશબેક મળે છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે.  ફોનમાં 13 એમપીને કેમેરો છે અને 5 એમપીનો સેલ્ફી કેમેરો છે. 2 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ છે. જેને 256 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. Android v10 ઓપરેટિંગ સિસ્ટમ છે અને Mediatek Helio G25 ઓક્ટા કોર પ્રોસેસર છે. ફોનમાં 3000mAH લિથિયમ પોલિમર પાવરફુલ બેટરી છે.

Buy Redmi 6A (Rose Gold (Gold), 2 GB RAM, 32 GB Storage)

3- Mi Redmi 8A Phone (Sunset Red, 2GB RAM, 32GB Storage)

ઓછા બજેટના આ ફોનમાં એમઆરપી પર એક હજારની છૂટ છે. આ ફોન છૂટ બાદ 7,990 રૂપિયામાં મળી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર વધારાનું 1250 રૂપિયાનું કેશબેક મળે છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે.  ફોનમાં 12 એમપીનો મેઇન કેમેરા છે અને 8 એમપીનો સેલ્ફી કેમેરો છે. ફોનમાં 4જી ડ્યુઅલ નેનો સિમ છે. ફોનમાં Qualcomm Snapdragon 439 ક્વોડ કરો પ્રોસેસર છે અને 5000mAH લિથિયમ પોલિમર પાવરફુલ બેટરી છે.

Buy Mi Redmi 8A Phone (Sunset Red, 2GB RAM, 32GB Storage)

4-Xiaomi Redmi Note 4G (White, 8 GB)

બે હજારની છૂટ બાદ Xiaomi Redmi Note 4G 7999 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન પર 7500 રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર વધારાનું 1250 રૂપિયાનું કેશબેક મળે છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે.  ફોનમાં 13 એમપીનો મેઇન કેમેરા છે અને 5 એમપીનો સેલ્ફી કેમેરો છે. 2 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ છે. ફોનમાં Qualcomm Snapdragon 400 ક્વોડ કરો પ્રોસેસર છે અને 3100mAH લિથિયમ પોલિમર પાવરફુલ બેટરી છે.

Buy Xiaomi Redmi Note 4G (White, 8 GB)

5-Redmi 7 (Lunar Red (Red), 2GB RAM, 32GB Storage)

ઓછા બજેટના ફોનમાં રેડમી 7 8490 રૂપિયામાં મળી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંકથી પેમેન્ટ કરવા પર વધારાનું 1250 રૂપિયાનું કેશબેક મળે છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે.  ફોનમાં 12 + 2 એમપીનો કેમેરો છે. 4જી ડ્યુઅલ નેનો સિમ છે. આ ફોનમાં Qualcomm Snapdragon 632 ઓક્ટાકોર પ્રોસેસર છે અને 4000mAH લિથિયમ પોલિમર બેટરી છે. ફોનમાં 2જી રેમ અને 32 જીબીની સ્ટોરેજ છે, જેને 512 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

Buy Redmi 7 (Lunar Red (Red), 2GB RAM, 32GB Storage)

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget