શોધખોળ કરો

Flipkart, Amazon સેલ: 5000થી ઓછી કિંમતના આ છે બેસ્ટ બ્લૂટૂથ સ્પિકર

શું તમે ઓનલાઇન સેલમાં શ્રેષ્ઠ બ્લૂટૂથ સ્પીકર ડીલ્સની રાહ જોઈ રહ્યાં છો ? તો આ સમય આવી ગયો છે. એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2020 સેલ શરૂ થયો છે. જેમાં પણ તમામ પ્રકારના બ્લૂટૂથ સ્પિકર મળી રહેશે.

શું તમે ઓનલાઇન સેલમાં શ્રેષ્ઠ બ્લૂટૂથ સ્પીકર ડીલ્સની રાહ જોઈ રહ્યાં છો ? તો આ સમય આવી ગયો છે. એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2020 સેલ શરૂ થયો છે. જેમાં પણ તમામ પ્રકારના બ્લૂટૂથ સ્પિકર મળી રહેશે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે 2020 સેલ અને એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2020 સેલની શરૂઆત થઈ ગઈ છે. જો તમે બ્લૂટૂથ શોધી રહ્યા છો જેમાં ખૂબ શાનદાર અવાજ હોય તો એવા પ્રકારના ખૂબ સારા બ્લૂટૂથ અને 2000 રૂપિયાથી નીચેની કિંમતના બ્લૂટૂથ વિશે અહીં માહિતી આપવામાં આવી છે. Infinity (JBL) Fuze 99 IPX7 Waterproof 4.5 W Bluetooth Speaker (Black, Mono Channel) ₹1,399 (MRP-₹2,999) તમે આ સ્પીકરને 1,399 ની કિંમતે લઈ શકો છો. તેમાં 4.5 W આઉટપુટ આવે છે. આ સ્પીકરમાં ક્લીયર અને સ્પષ્ટ અવાજ સાથે સારા બાસ મળે છે. આ સ્પીકરને તમે તમારા મૂડ અથવા પ્રસંગ મુજબ બાસ આઉટપુટને નિયંત્રિત કરી શકો છો. JVC XS-N218BC 20 W Bluetooth Party Speaker (Multicolor, 2.1 Channel) ₹2,099 (MRP ₹4,499) આ બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે. અન્ય કનેક્ટિવિટી વિકલ્પો જેમ કે AUX, microSD card, USB input and TF card સાથે આવે છે. આ બ્લૂટૂથમાં ડિજિટલ લાઇટ્સ પણ આપવામાં આવે છે. આ બ્લૂટૂથની કિંમત 2,099 રૂપિયા છે. JBL Go PLUS Portable Bluetooth Speaker (Black, Mono Channel) ₹1,899 (MRP-₹2,799) આ બ્લૂટૂથમાં 5 કલાક સુધી પ્લેબેક સમય છે. આ સ્પીકરમાં તમારા મનપસંદ ગીતો લાંબા સમય સુધી વાગાડી શકાશે. બ્લૂટૂથની સહાયથી, તમે તમારા લેપટોપ અથવા સ્માર્ટફોનને કનેક્ટ કરી શકો છો. આ બ્લૂટૂથમાં તમે કોઈપણ સમયે અને ગમે ત્યાં ઉચ્ચ-ગુણવત્તાવાળા ઓડિયો સ્ટ્રીમ કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા સ્માર્ટફોનને AUX કેબલથી કનેક્ટ કરી શકો છો. તમારા પ્લેલિસ્ટને સરળતાથી વગાડી શકો છો. આ બ્લૂટૂથની કિંમત 1899 રૂપિયા છે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget