શોધખોળ કરો

હવે તમને 2000 રૂપિયામાં મળી જશે 4G સ્માર્ટફોન, આ 5 ફોન છે બેસ્ટ ઓપ્શન

માર્કેટમાં જુદીજુદી કંપનીઓ બજેટ યૂઝર્સને ધ્યાનમાં રાખીને પોતાના નવા ફોન લૉન્ચ કરી રહી છે. આ લિસ્ટમાં 4G ટેકનોલૉજી વાળા ફોન પણ સામેલ છે

નવી દિલ્હીઃ ભારતમાં સ્માર્ટફોન માર્કેટ ખુબ વધી રહ્યું છે. માર્કેટમાં જુદીજુદી કંપનીઓ બજેટ યૂઝર્સને ધ્યાનમાં રાખીને પોતાના નવા ફોન લૉન્ચ કરી રહી છે. આ લિસ્ટમાં 4G ટેકનોલૉજી વાળા ફોન પણ સામેલ છે. જો તમે 4G ટેકનોલૉજી વાળો સસ્તો ફોન ખરીદવા માંગતા હોયો તો અમે તમને અહીં કેટલાક બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છે. આ કડીમાં તમને માર્કેટમાં અવેલેબલ બેસ્ટ કંપનીઓના 2 હજારથી 5 હજાર રૂપિયાના બેસ્ટ 4G ફોન મળી જશે. જાણો કયા કયા 4G ફોન તમને મળી રહ્યાં છે સસ્તાંમાં..... 1- જિઓ ફોન 2 આ સસ્તા ફોનમાં 4G VoLTEની સુવિધા છે, જિઓના આ ફોનની કિંમત 3000 રૂપિયા છે, આ ફોનમાં કેટલાય ખાસ ફિચર્સ અવેલેબલ છે. આમા બેટરી, રેમ અને સ્ટૉરેજની બેસ્ટ સુવિધા છે. 2- માઇક્રોમેક્સ ભારત 1 4G VoLTEની ફેસિલીટી વાળો આ ભારતનો બીજો ફોન છે, માઇક્રોમેક્સનો આ સસ્તો ફોન તમને 4G ફિચર સાથે મળી રહ્યો છે. આની કિંમત 2200 રૂપિયાથી શરૂ થાય છે. 3- ઇન્ટેક્સ ટર્બો પ્લસ સૌથી સસ્તો ફોન છે 4G VoLTE માટે ઇન્ટેક્સ ટર્બો પ્લસ. ફોનનની કિંમત માત્ર 2 હજાર રૂપિયા છે. આમાં પર બેટરી, સ્ટૉરેજ, રેમની બેસ્ટ ફેસિલિટી છે. 4- આઇસ્માર્ટ i1 આ ફોન પર 4G VoLTE ફિચર સાથે આવે છે, આમાં 2જીબી રેમ અને 6 ઇંચની સ્ક્રીન છે. આ ફોન લગભગ ચાર હજાર રૂપિયાની આસપાસ આવે છે. 5- લાવા કનેક્ટ M1 લગભગ 3500 રૂપિયામાં મળનારો આ લાવા કંપનીનો ફોન 4G કનેક્ટિવિટી સાથે મળી રહ્યો છે. આમાં પણ 2.4 ઇંચની સ્ક્રીન, 4જીબી રેમ, કેમેરા, બેસ્ટ બેટરી આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

iCloud+ કે Apple One: બન્નેમાં શું છે અંતર ? પૈસા ખર્ચતા પહેલા જાણી લો કયો પ્લાન છે બેસ્ટ
iCloud+ કે Apple One: બન્નેમાં શું છે અંતર ? પૈસા ખર્ચતા પહેલા જાણી લો કયો પ્લાન છે બેસ્ટ
iPhone 16 ના ભાવ ધડામ! આ સેલમાં મળી રહ્યો છે સૌથી સસ્તો મોબાઈલ, જોજો મોકો ચૂકી ન જતા
iPhone 16 ના ભાવ ધડામ! આ સેલમાં મળી રહ્યો છે સૌથી સસ્તો મોબાઈલ, જોજો મોકો ચૂકી ન જતા
iOS 27 Public Beta થઇ ગઇ રિલીઝ, તમારા આઇફોનમાં આ એકદમ આસાન રીતથી કરો ઇન્સ્ટૉલ
iOS 27 Public Beta થઇ ગઇ રિલીઝ, તમારા આઇફોનમાં આ એકદમ આસાન રીતથી કરો ઇન્સ્ટૉલ
આ મહિને લોન્ચ થવા જઈ રહ્યા છે 5 સ્માર્ટફોન, તેના ફીચર્સ જાણી તમે પણ ચોંકી જશો 
આ મહિને લોન્ચ થવા જઈ રહ્યા છે 5 સ્માર્ટફોન, તેના ફીચર્સ જાણી તમે પણ ચોંકી જશો 

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Embed widget