શોધખોળ કરો

ક્રિસમસના તહેવાર નિમિત્તે વૉટ્સએપે યૂઝર્સને આપી આ ખાસ ફેસિલિટી, જાણો શું છે

વૉટ્સએપે ખાસ સ્ટીકર્સની સુવિધા ઉપબલ્ધ કરાવી છે, જેના વડે યૂઝર્સ પોતાની ઇચ્છાઓ અને શુભકામનાઓને ક્રિએટિવ રીતે સેલિબ્રેટ કરી શકે છે. જાણો આ સ્ટીકર્સ કઇ રીતે યૂઝ કરી શકાશે.....

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે દુનિયાભરમાં ક્રિસમસનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. લોકો ક્રિસમસની શુભેચ્છા કોરોના કારણે સામ સામે આપી શકતા નથી, આ વાતને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે ખાસ સુવિધા અવેલેબલ કરાવી છે. વૉટ્સએપે પોતાના યૂઝર્સને ગૃપ અને ચેટમાં એકબીજાને શુભેચ્છાઓ આપવા માટે ક્રિસમસ સ્ટિકર લૉન્ચ કર્યા છે. વૉટ્સએપે ખાસ સ્ટીકર્સની સુવિધા ઉપબલ્ધ કરાવી છે, જેના વડે યૂઝર્સ પોતાની ઇચ્છાઓ અને શુભકામનાઓને ક્રિએટિવ રીતે સેલિબ્રેટ કરી શકે છે. જાણો આ સ્ટીકર્સ કઇ રીતે યૂઝ કરી શકાશે..... વૉટ્સએપ માટે ક્રિસમસ સ્ટિકર પેકને આમ કરો ડાઉનલૉડ..... વૉટ્સએપના ક્રિસમસ સ્ટિકર મેળવવા માટે ચેટ સ્ટિક બારના ડાબી બાજુ ઇમોજી આઇકૉન પર ક્લિક કરો. પછી નીચે (જમણી બાજુ)થી સ્ટિકર ઓપ્શનને ખોલીને વૉટ્સએપ સ્ટિકર સેક્શનમાં જાઓ. સ્ટિકર વિન્ડોની ઉપર જમણી બાજુ પર પ્લસ (+) ઓપ્શન પર ક્લિક કરો. અહીં એક નવી વિન્ડો ખુલી જશે. જે વૉટ્સએપ પર તમામ ઉપલબ્ધ સ્ટિકર પેકને બતાવે છે. એપ્લિકેશન ડિફૉલ્ટ સ્ટિકર પેકની યાદીની સાથે આવે છે, અને આમા વર્તમાનમાં એક ક્રિસમસ સ્ટિકર પેક સામેલ છે, જેનુ નામ મેરી અને બ્રાઇટ રાખવામાં આવ્યુ છે. વૉટ્સએપ ચેટ માટે આ સ્ટિકરોને મેળવવા માટે આના ઠીક બાજુમાં ડાઉનલૉડ બટન પર ક્લિક કરો કે પેકમાં ઉપલબ્ધ તમામ સ્ટિકર જોવા માટે સ્ટિકર નામ પર ટેપ કરો. જો તમે જો તમે આખા પેકને ડાઉનલૉડ નથી કરવા માંગતા તો તમે તમારુ પસંદગીના સ્ટિકર પર બસ લાંબા સમય સુધી દબાવી રાખે અને એક પૉપ-અપ દેખાશે, જેમાં લખ્યુ હશે, કે તમે આ સ્ટિકરને તમારી પસંદગીમાં જોડવા ઇચ્છો છો? આના પર દેખાઇ રહેલા Add પર ક્લિક કરો. ત્યારબાદ આ સ્ટિકર તમારા લિસ્ટમાં સામેલ થઇ જશે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget