શોધખોળ કરો

OnePlusના આ મોંઘા ફોનને 3000 રૂપિયા સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો, આ રીતે ઉઠાવો લાભ.....

તમે OnePlusનો મોંઘો અને નવો ફોન સસ્તામાં ખરીદવા માંગતા હોય તો અહીં બેસ્ટ મોક છે. OnePlus 8T 5Gને Amazon પર ઓછી કિંમતમાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. આ ફોન પર અહીં 3000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો કઇ રીતે ઉઠાવી શકાશે આનો ફાયદો...

નવી દિલ્હીઃ ભારતમાં OnePlusના સ્માર્ટફોન્સની ખુબ બોલબાલા છે. એટલે કંપની નવા નવા સ્માર્ટફોન્સ અને અપડેટ લાવતી રહે છે. જો તમે OnePlusનો મોંઘો અને નવો ફોન સસ્તામાં ખરીદવા માંગતા હોય તો અહીં બેસ્ટ મોક છે. OnePlus 8T 5Gને Amazon પર ઓછી કિંમતમાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. આ ફોન પર અહીં 3000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો કઇ રીતે ઉઠાવી શકાશે આનો ફાયદો.... આ છે ઓફર OnePlus 8T 5G ને અમેઝોન પરથી ખરીદવા પર 3000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફરનો ફાયદો માત્ર તે યૂઝર્સને જ મળશે જે SBI કાર્ડથી ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર આ ફોન ખરીદશે. જો તમે આ ઓફરનો લાભ ઉઠાવવા ઇચ્છતા હોય તો તમારે એસબીઆઇ કાર્ડથી પેમેન્ટ કરવુ પડશે. આ છે કિંમત.... OnePlus 8T 5G સ્માર્ટફોન બે સ્ટૉરેજ વેરિએન્ટમાં અવેલેબલ છે. આ ફોનના 8GB + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 42,999 રૂપિયા છે, વળી આના 12GB + 256GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 45,999 રૂપિયા છે. આ ફોન ગ્રીન અને સિલ્વર કલર ઓપ્શનમાં અવેલેબલ છે. સ્પેશિફિકેશન્સ.... OnePlus 8T 5Gના સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 6.55 ઇંચ 120 Hz Fluid AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 2400X1080 પિક્સલ છે. આ ફોન Qualcomm Snapdragon 865 SoC પ્રૉસેસર વાળુ છે. આ Android 11 ઓપરેટિંગ સિસ્ટમની Oxygen ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં 65W Wrap Chargeની સાથે 4500mAhની દમદાર બેટરી આપવામાં આવી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા

Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત

માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત

Embed widget