શોધખોળ કરો

Google Translation: ગૂગલથી ટ્રાન્સલેટ કરનારાઓને મોટો ઝટકો, કંપનીએ બંધ કરી દીધી સર્વિસ, જાણો વિગતે

ચીનના કેટલાય ઉપયોગકર્તાઓએ પોતાના સોશ્યલ મીડિયા પૉસ્ટમાં શનિવારથી જ ‘ગૂગલ ટ્રાન્સલેટ’ સેવાના ઉપયોગ કરી શકવાની જાણકારી આપી છે.

Google in China: દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન Googleએ ચીનમાં ગૂગલ ટ્રાન્સલેશન (Google Translation) સર્વિસને બંધ કરી દીધી છે. આ પહેલા ગૂગલે પોતાની પ્રૉડ્ક્ટસનુ મેન્યૂફેક્ચરિંગ ચીનમાંથી બીજા દેશોમાં શિફ્ટ કરી દીધુ હતુ. આ પછી હવે ગૂગલ ટ્રાન્સલેટ સર્વિસને જ બંધ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ચીને મોટાભાગના દેશોની સોશ્યલ મીડિયા કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામા આવનારી સેવાઓ પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. ગૂગલ ટ્રાન્સલેટ ચીનમાં ગૂગલ દ્વારા ઉપલબ્ધ કરાવનારી પસંદગીની સેવાઓમાની એક હતી, જેને હવે બંધ કરી દેવામાં આવી છે.

કેમ બેન કરવામાં આવી સર્વિસ -
તાજા રિપોર્ટ્સ અનુસાર, ચીનમાં અમેરિકન ટેક કંપનીએ ટ્રાન્સલેશન સર્વિસને ઓછો ઉપયોગ કરવામા આવતી હોવાના કારણે બંધ કરી દીધી છે. ચીનમાં ટ્રાન્સલેશન વેબસાઇટ ખોલતા જ હવે એક સામાન્ય ‘સર્ચ બાર’ અને ‘લિન્ક’ દેખાય છે, જે ક્લિક કરવા પર તેને હોંગકોંગમાં ઉપલબ્ધ કંપનીના વેબપેજ પર લઇ જાય છે. આ વેબપેજ ચીનમાં પ્રતિબંધિત છે. 

ચીનના કેટલાય ઉપયોગકર્તાઓએ પોતાના સોશ્યલ મીડિયા પૉસ્ટમાં શનિવારથી જ ‘ગૂગલ ટ્રાન્સલેટ’ સેવાના ઉપયોગ કરી શકવાની જાણકારી આપી છે. તેમને બતાવ્યુ કે, ગૂગલના ક્રૉમ બ્રાઉઝરમાં ઉપલબ્ધ અનુવાદ ફિચર પણ હવે ચીનમાં કામ નથી કરી રહ્યું. 

ગૂગલે 2017 કર્યુ હતુ લૉન્ચ - 
ગૂગલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ચીનમાં ‘ઓછા ઉપયોગ’ના કારણે ‘ગૂગલ ટ્રાન્સલેટ’ સેવા બંધ કરી દેવામાં આવી છે. એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યુ કે ચીનમાં કેટલા લોકો ઉપયોગકર્તા ‘ગૂગલ ટ્રાન્સલેટ’ સેવાનો ઉપયોગ કરતા હતા, ગૂગલે 2017 માં ચીનની અંદર ટ્રાન્સેલશન એપ લૉન્ચ કરી હતી, ચીની યૂઝર્સને રિઝાવવા માટે કંપની જાણીતી ચીની અમેરિકન રેપર એમસી જિન પાસે એડ પણ કરાવી હતી. 

Google Maps: નવા અપડેટ પછી વાસ્તવિક દુનિયા જેવો દેખાશે તમારો Google Map, જાણો નવા અપડેટ વિશે

Google Maps: ગૂગલ સર્ચ ઓન ઇવેન્ટ 2022માં અમને 4 નવી સુવિધાઓ જોવા મળી. કંપનીએ દાવો કર્યો છે કે આ ફીચર્સ ગૂગલ મેપ્સને વાસ્તવિક દુનિયાની જેમ જોવા અને અનુભવવામાં મદદ કરશે. ખરેખર, ગૂગલ એક વિઝ્યુઅલ અને સરળ મેપ પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને લોકેશનનો અનુભવ કરી શકશે. વપરાશકર્તાઓને એવું લાગશે કે તેઓ ખરેખર ત્યાં છે. તેની ઇવેન્ટ દરમિયાન, કંપનીએ ગૂગલ મેપ્સને અપગ્રેડ કરવામાં મદદ કરવા માટે ચાર નવી રીતો દર્શાવી.

નેબરહુડ વાઇબ ફીચર

જો તમે તમારા ઘરની આસપાસ ફરવા જાવ છો, તો શું શોધવું, નવું શું છે તે શોધવાનું મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે આ નવા અપડેટમાં ગૂગલ મેપ્સ આ માટે એક સોલ્યુશન લઈને આવ્યું છે. ટૂંક સમયમાં, Google એક નવું Vibe ફીચર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓ તેમની નજીકનું સ્થાન પસંદ કરી શકશે અને Google નકશા સમુદાયમાંથી ફોટા અને માહિતી દ્વારા નકશા પર સૌથી વધુ લોકપ્રિય સ્થાનો જોઈ શકશે. Google આ સ્થાનોના વાતાવરણને જાણવા માટે સ્થાનિક માહિતી તેમજ AI નો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે આ માટે રિવ્યુ, ફોટો અને વીડિયો પણ પાર્ટનર હશે. નેબરહુડ વાઇબ આગામી મહિનાઓમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પર રોલ આઉટ કરવામાં આવશે.

ઇમર્સિવ વ્યૂ સુવિધા

ગૂગલે આ વર્ષની શરૂઆતમાં I/O પર ઇમર્સિવ વ્યૂ ફીચર વિશે પણ ઉલ્લેખ કર્યો હતો. આ સુવિધાની મદદથી, વપરાશકર્તાઓ ટ્રાફિક, હવામાન જેવી મહત્વપૂર્ણ માહિતી માટે તે વિસ્તારનો બહુ-પરિમાણીય દૃશ્ય મેળવી શકે છે. હવે Google ટોક્યો ટાવરથી એક્રોપોલિસ સુધીના વિસ્તારોના 250 થી વધુ ફોટોરિયલિસ્ટિક એરિયલ વ્યૂ લોન્ચ કરી રહ્યું છે.

જીવંત દૃશ્ય સુવિધા

ત્રણ વર્ષ પહેલાં, Google એ એવી રીત રજૂ કરી હતી કે લોકો લાઇવ વ્યૂ સાથે ચાલતા સમયે પોતાને જોઈ શકે. આ સુવિધા એરો અને ડાયરેક્શનને વિશ્વની ટોચ પર ઓવરલે કરે છે અને હવે Google લાઇવ વ્યૂ સાથે શોધ નામની નવી સુવિધા શરૂ કરવા માટે એક ઇન-બિલ્ડ તકનીક પર કામ કરી રહ્યું છે. ધારો કે તમે અજાણ્યા શહેરમાં છો અને તમે ATMમાંથી પૈસા ઉપાડવા માંગો છો. આ કિસ્સામાં, વપરાશકર્તા લાઇવ વ્યૂ સાથે સર્ચ કરીને તે વિસ્તારમાં એટીએમ શોધી શકે છે. એટલું જ નહીં, પરંતુ તમે વિવિધ સ્થળોની મુલાકાત પણ લઈ શકશો - જેમાં કરિયાણાની દુકાન, કોફી શોપ અને ટ્રાન્ઝિટ સ્ટેશનનો સમાવેશ થાય છે.

ટોપ સ્ટોરી

Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
એલન મસ્ક વહેંચશે SpaceX ના શેર, આમાં કેટલો થશે ખર્ચ ?
એલન મસ્ક વહેંચશે SpaceX ના શેર, આમાં કેટલો થશે ખર્ચ ?
Wi-Fi સિગ્નલ ફુલ તેમ છતા ઈન્ટરનેટ એકદમ સ્લો? જાણો કારણ 
Wi-Fi સિગ્નલ ફુલ તેમ છતા ઈન્ટરનેટ એકદમ સ્લો? જાણો કારણ 
માત્ર કોલ અને SMS માટે Airtel ના 3 નવા શાનદાર પ્લાન  
માત્ર કોલ અને SMS માટે Airtel ના 3 નવા શાનદાર પ્લાન  

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
એશિયન પેરા ગેમ્સમાં આયુષ વર્માએ ભારતને અપાવ્યો 10મો ગોલ્ડ મેડલ, શોટપુટની F53 સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન
એશિયન પેરા ગેમ્સમાં આયુષ વર્માએ ભારતને અપાવ્યો 10મો ગોલ્ડ મેડલ, શોટપુટની F53 સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન
Embed widget