શોધખોળ કરો

જો તમારા ફોનમાં CamScanner એપ છે, તો તમારે અચૂક વાંચવા જોઇએ આ સમાચાર

ગૂગલ પ્લે સ્ટોરમાંથી કેટલાક સમય માટે આ એપને હટાવવામાં આવી હતી.

  નવી દિલ્હીઃ CamScanner ખૂબ લોકપ્રિય છે. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ એપ હોય તો આ ખબર તમારા માટે જાણવા ખૂબ જરૂરી છે. એક મોટી સમસ્યા એકવાર ફરી એન્ડ્રોઇડ યુઝર્સ માટે છે. કેટલાક સમયથી સતત ગૂગલ પ્લે સ્ટોરમાંથી મેલવેયર વાળા એપ્સ મળી રહ્યા છે. સિક્યોરિટી કંપની  Kaspersky Labએ કહ્યું કે, ગૂગલ પ્લે સ્ટોર પર જાણીતી ડોક્યુમેન્ટ્સ  સ્કેનિંગ એપ CamScannerમાં કેટલાક ખતરનાક મોડ્યૂલ મળી રહ્યા છે જે એડ પુશ કરી રહ્યા છે અથવા તો યુઝરના સ્માર્ટફોનમાં સહમતિ વિના એપ ડાઉનલોડ કરી રહ્યા છે. આ એપમાં એક પ્રકારનું Trojan Dropper જોવા મળ્યુ છે જેની મદદથી હેકર્સ  સ્માર્ટફોનને ટાર્ગેટ કરી શકે છે અને કોઇ પણ પ્રકારના  મેલવેયરથી તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. CamScannerમાં મેલવેયર જોવા મળ્યા છે અને શક્ય છે કે આનાથી અનેક યુઝર્સ પ્રભાવિત થયા છે અને લોગઇન ડિટેઇલ્સ પણ ચોરી કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોરમાંથી કેટલાક સમય માટે આ એપને હટાવવામાં આવી હતી. પ્લે સ્ટોરમાંથી હટાવવા પાછળનું કારણ આ એપમાં ખતરનાક મોડ્યૂલ હતું. જેનું પેઇડ વર્ઝન હજુ પણ ગૂગલ પ્લે સ્ટોરમાં છે. CamScanner નામની આ એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી 100 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે અને તેની રેટિંગ 4.6 છે. સામાન્ય રીતે લોકો કોઇ પણ દસ્તાવેજ સ્કેઇન કરવા માટે તેનો ઉપયોગ કરે છે. Kasperskyએ કહ્યું કે, CamScanner વાસ્તવમાં એક યોગ્ય એપ હતી અને  તેનો કોઇ ખોટો ઇરાદો પણ નથી. આ એપ જાહેરાતો મારફતે પૈસા કમાય છે. પરંતુ આ હવે બદલાઇ ગયો છે અને તાજેતરમાં જ વર્ઝનમાં Malicious Moduleવાળી એડવર્ટાઇજિંગની લાઇબ્રેરી છે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
Embed widget