શોધખોળ કરો

WhatsApp Banking: આ બેન્ક વોટ્સએપ પર જ મોકલશે પેન્શન સ્લિપ અને બેન્ક બેલેન્સની તમામની જાણકારી

તમને બેંક તરફથી વોટ્સએપ પર મેસેજ આવવા લાગશે. પછી તમે અહીં આપેલા વિકલ્પોમાંથી પેન્શન સ્લિપનો વિકલ્પ પસંદ કરો

SBI WhatsApp Service: દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકો માટે એક મોટી સુવિધા શરૂ કરી છે. હવે તમે WhatsApp દ્વારા પેન્શન સ્લિપ મેળવી શકશો.

SBI બેંકે જાહેરાત કરી છે કે આ નવી સુવિધા ગ્રાહકો માટે બેંકિંગ પ્રક્રિયાને સરળ બનાવશે. એસબીઆઈની વ્હોટ્સએપ સેવા શરૂ કરવા માટે ગ્રાહકોએ બેંકના નંબર પર ફક્ત "હાય" મોકલવાનું રહેશે.

SBIએ હવે WhatsApp સેવા શરૂ કરી છે. આ સેવાનો લાભ લેવા માટે ગ્રાહકોએ પહેલા SBI ઈન્ટરનેટ બેન્કિંગ અથવા Yono SBI એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.તમે તેની આખી પ્રક્રિયાને આ રીતે સમજી શકો છો. SBI ની WhatsApp સેવા શરૂ કરવા માટે તમારે પહેલા બેંકના WhatsApp નંબર +919022690226 પર 'Hi' લખીને મોકલવું પડશે.

આ પછી અહીં નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. તમને બેંક તરફથી વોટ્સએપ પર મેસેજ આવવા લાગશે. પછી તમે અહીં આપેલા વિકલ્પોમાંથી પેન્શન સ્લિપનો વિકલ્પ પસંદ કરો, બેંક બેલેન્સ વિશે પૂછપરછ, મિની સ્ટેટમેન્ટ અને પેન્શન સ્લિપ. આ પછી તમને જોઈતી મહિનાની સ્લિપ વિશે જણાવો. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમને વ્હોટ્સએપ પર પેન્શન સ્લિપ મળી જશે.

હવે SBI પણ તેના ગ્રાહકોને WhatsApp દ્વારા તેમનું બેંક બેલેન્સ ચેક કરવાની સુવિધા આપી રહી છે. આના દ્વારા તમે મિની સ્ટેટમેન્ટ માટે પણ વિનંતી કરી શકો છો. વોટ્સએપ બેંકિંગ સેવાનો લાભ લેવા માટે ખાતાધારકે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. બેંકની આ સેવા ગ્રાહકો માટે વર્ષના 365 દિવસ ઉપલબ્ધ છે.

SBI ઓનલાઈનમાં સાઇન ઇન કરો અને 'રિક્વેસ્ટ્સ એન્ડ ઈન્ક્વાયરીઝ' વિકલ્પ પર જાવ. 'ઓનલાઈન રજીસ્ટ્રેશન' પર ક્લિક કરો અને પછી એકાઉન્ટ નંબર પસંદ કરો. નોમિનીની માહિતી અહીં ભરો અને સબમિટ કરો. આ સિવાય તમે આ સમગ્ર પ્રક્રિયા SBIની મોબાઈલ બેંકિંગ એપ Yono દ્વારા કરી શકો છો.

New Year 2023: નવા વર્ષ પર કેંદ્ર સરકારની ભેટ, હવે નાની બચત યોજનાઓ પર મળશે વધુ વ્યાજ

કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. જોકે, PPFના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા વ્યાજ દરો 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવશે.

નાણા મંત્રાલયની સૂચના અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટર માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી, કેટલીક બચત યોજનાઓ પર વ્યાજ દરો 0.20 થી વધારીને 1.10 ટકા કરવામાં આવ્યા છે

1 જાન્યુઆરી, 2023 થી, એક થી પાંચ વર્ષની પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દર 1.1 ટકા વધશે. માસિક આવક યોજનામાં પણ વ્યાજ દર 6.7 ટકાથી વધારીને 7.1 ટકા કરવામાં આવ્યો છે. નાની થાપણ બચત યોજનાઓના વ્યાજ દરોમાં આ વધારો કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે કરવામાં આવ્યો છે

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
Embed widget