શોધખોળ કરો

તમે ફેન્સી કે VIP મોબાઇલ નંબર લેવા માંગો છો? તો આ સ્ટેપને ફોલો કરીને આસાનીથી મેળવી શકો છો, જાણો પ્રૉસેસ......

તમે પણ તમારો મન ગમતો કે ફેન્સી નંબર મેળવવા માંગતા હોય તો તે આસાનીથી મેળવી શકો છો. આ માટે એક પ્રૉસેસ કરવાની હોય છે જે તમને અમે બતાવી રહ્યા છીએ

નવી દિલ્હીઃ સ્માર્ટફોન યૂઝર્સમાં કેટલાક લોકો એવા હોય છે, જે પોતાનો ફોન નંબર એક ખાસ આંકડા સાથે જોડીને રાખે છે, એટલે કે કેટલાકને નંબર સાથે ખુબ લેવાદેવા હોય છે. જો તમે પણ તમારો મન ગમતો કે ફેન્સી નંબર મેળવવા માંગતા હોય તો તે આસાનીથી મેળવી શકો છો. આ માટે એક પ્રૉસેસ કરવાની હોય છે જે તમને અમે બતાવી રહ્યા છીએ. ફેન્સી નંબર મેળવવા માટે શું કરવુ.... ફેન્સી કે પછી વીઆઇપી નંબર માટે એપ્લાય કરવુ પડે છે. આ એપ્લાય કરવા માટે સૌથી પહેલા ગૂગલ પર જઇને BSNL Choise Number (ઉદાહરણ માટે) સર્ચ કરવુ પડશે. આ પછી એક સૌથી ઉપર આપેલી વેબસાઇટ CYMN પર ક્લિક કરવાનુ છે. આને ઓપન કરતા જ એક વિન્ડો ખુલશે જેમાં અલગ અલગ ઝૉન પ્રમાણે સ્ટેટ આપવામા આવ્યા છે. તમે જે સ્ટેટમાં રહો છો તેને સિલેક્ટ કરો. સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ એક પેજ ખુલશે. આમાં આપેલા સ્લાઇડરને સ્લાઇડ કરીને પેજને અનલૉક કરી શકો છો. પેજ અનલૉક થતાં જ થોડાક ફોન નંબર તમારી સામે આવી જશે, આમાં બે પ્રકારના નંબર આપવામાં આવેલા છે, એક સિમ્પલ અને એક વીઆઇપી નંબર. હવે તમારે ફેન્સી નંબર પર ક્લિક કરવુ પડશે. આના પર ક્લિક કરતાં જ તમારી સામે એક નવુ ટેબલ આવશે. આમાં એક Costના નામનુ ઓપ્શન પણ આપવામાં આવેલુ છે. આ નંબરને ખરીદવા માટે તમારે કિંમત ચૂકવવી પડશે, આ નંબરની કિંમત સામે લખેલી હશે. આમાં તમે મનપસદ ડિજીટનો નંબર સર્ચ પણ કરી શકો છો. આ માટે કન્ટેન્સમા જઇને સર્ચ કરી શકો છે. આ ઉપરાંત સર્ચ બાય સીરીઝના ઓપ્શન અંતર્ગત પણ નંબર સર્ચ કરી શકો છે. હવે જે નંબર તમારે ખરીદવો છે તેને સિલેક્ટ કરો. હવે તમારે ઉપર આપેલા રિઝર્વ નંબર ઓપ્શન પર ક્લિક કરવુ પડશે. આટલુ કર્યા પછી એક ડાયલૉગ બૉક્સ ખુલશે. આમાં તમારે તમારો એક્ટિવ મોબાઇલ નંબર નાંખવો પડશે. નંબર નાંખતા જ તમારા ફોન પર એક પીન આવશે, તમારે આ પીન ત્યાં નાંખવાનો છે. આટલુ કર્યા બાદ તમારો વીઆઇપી નંબર રિઝર્વ થઇ જશે, રિઝર્વ કર્યા બાદ Fill Application પર ક્લિક કરવુ પડશે. આનાથી તમારી ડિટેલ સબમીટ કરીને ઓકે કરો, આ ઉપરાંત તમે કંપનીના નજીકના આઉટલેટ પર જઇને પણ ફોર્મ ભરી શકો છો. આની સાથે કંપનીની ઓફિસ જઇને પણ રિઝર્વ નંબર અને અલ્ટરનેટ નંબર બતાવવો પડશે. ત્યારબાદ તમારો મનપસંદ નંબર તમને મળી જશે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
Embed widget