શોધખોળ કરો

Apple એ કર્યો પોતાની પોલિસીમાં બદલાવ, હવે iPhone યૂઝર્સને નહીં મળે આ ફ્રી સુવિધા 

Apple ઉપકરણોની કિંમત ઘણી વધારે છે. ખાસ કરીને ભારતમાં એપલ ફોનની કિંમત ઘણી વધારે છે. આવી સ્થિતિમાં આ ફોનની વોરંટી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

Apple iPhone Devices: Apple ઉપકરણોની કિંમત ઘણી વધારે છે. ખાસ કરીને ભારતમાં એપલ ફોનની કિંમત ઘણી વધારે છે. આવી સ્થિતિમાં આ ફોનની વોરંટી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે જો તમારા કોઈ ફોનમાં કોઈ સમસ્યા ઉભી થાય છે તો તેને રિપેર કરાવવું ખૂબ જ મોંઘું છે. જો કે, Apple ઉત્પાદનોમાં તમને એક વર્ષની વોરંટી મળે છે, જેને તમે થોડા વધુ પૈસા ચૂકવીને 2 વર્ષ સુધી વધારી શકો છો. પરંતુ આજે અમે એપલની વોરંટી પોલિસીમાં કરવામાં આવેલા ફેરફારો વિશે વાત કરી રહ્યા છીએ, જેના પછી તમારા Apple iPhone અને Apple Watch પરની સિંગલ હેરલાઇન ક્રેકને સ્ટાન્ડર્ડ વોરંટી હેઠળ આવરી લેવાથી દૂર કરવામાં આવી છે.

પોલિસીમાં આ ફેરફાર બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે જો Apple iPhone અથવા Apple Watchમાં એક પણ હેરલાઈન ક્રેક થાય છે તો તમારે તેને રિપેર કરવા માટે પૈસા ખર્ચવા પડશે. જે અગાઉ સંપૂર્ણપણે મફત હતું, કારણ કે વોરંટી પોલિસી હેઠળ તેને ફ્રીમાં રિપેર  કરી શકાતું હતું. એપલ આઇફોન અને વોચના સિંગર હેરલાઇન કવરને વોરંટીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. પરંતુ સારી વાત એ છે કે આ સેવા હજુ પણ આઈપેડ અને મેક યુઝર્સ માટે કામ કરતી રહેશે. એપલ દ્વારા એપલ સ્ટોર પર પોલિસીમાં આ ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે.

આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી થશે

આ સાથે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા પૈસા બચાવી શકો છો. એપલના ઉપકરણો ખૂબ મોંઘા હોય છે, તેથી જો તે ક્ષતિગ્રસ્ત અથવા તૂટી જાય, તો ઘણા પૈસા ખર્ચી શકાય છે. આવી સ્થિતિમાં તમારે પ્રોટેક્શન પ્લસ પ્લાન લેવો જોઈએ. આ સાથે તમારા iPhone ને 1 વર્ષ માટે પ્રોટેક્શન મળશે અને આ પ્લાનની શરૂઆતી કિંમત 4299 રૂપિયા છે. iPhone સિવાય, આ સેવા iPad, iPod, Mac, Homepod વગેરે જેવા ઉપકરણો માટે પણ ઉપલબ્ધ છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget