શોધખોળ કરો

Technology: આવી ગઈ નવી ટેકનોલોજી, હવે ભૂકંપ આવતા જ હવામાં ઉડી જશે તમારું ઘર, નહીં થાય નુકસાન

Japan New Technology: આ ટેકનોલોજીની મદદથી ભૂકંપ દરમિયાન તમારું ઘર હવામાં એટલે કે જમીનથી થોડા સેન્ટિમીટર ઉપર ઊંચકાશે. આવી સ્થિતિમાં ભૂકંપની કોઈ અસર થશે નહીં.

Japan New Technology: દુનિયાભરમાં દરરોજ એવી ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે જે આશ્ચર્યજનક છે. જાપાનમાં પણ આવી જ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. જાપાની કંપની એર ડેનશીને એક ખાસ ટેકનોલોજી વિકસાવી છે જેની મદદથી લોકો ભૂકંપ દરમિયાન પણ સુરક્ષિત રહી શકે છે. આ ટેકનોલોજીની મદદથી, ભૂકંપ દરમિયાન, તમારું ઘર હવામાં એટલે કે જમીનથી થોડા સેન્ટિમીટર ઉપર ઊંચકાશે. આવી સ્થિતિમાં ભૂકંપની કોઈ અસર થશે નહીં.

તમને જણાવી દઈએ કે સામાન્ય દિવસોમાં, આ ટેકનોલોજી ઘરને જમીન પર રાખશે પરંતુ ભૂકંપ આવતાની સાથે જ પૃથ્વીના કંપનથી, તે સક્રિય થઈ જશે અને ઘરને જમીનથી ઉપર ઉંચુ કરશે. આ ટેકનોલોજીમાં, જ્યારે ધરતીકંપને કારણે પૃથ્વીમાં ધ્રજારી આવે છે, ત્યારે સિસ્ટમ એરબેગની અંદરની હવાને ખૂબ જ ઝડપથી સંકુચિત કરવાનું શરૂ કરે છે, એરબેગ્સ ફૂલી જાય છે અને ઘર જમીનથી થોડા સેન્ટિમીટર ઉપર આવી જાય છે, આમ ઘર તૂટી પડવાનું જોખમ ટળે છે.

તે કેવી રીતે કામ કરે છે?

આ ટેકનોલોજી વિશે એર ડેનશિન સિસ્ટમ્સ ઇન્ક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તે ઘરને લગભગ 3 સેન્ટિમીટરની ઊંચાઈ સુધી લઈ જાય છે. આ ભૂકંપના માત્ર 5 સેકન્ડમાં થાય છે. જ્યારે ભૂકંપના કંપન બંધ થાય છે, ત્યારે તે તરત જ ઘરને પાછું જમીન પર લાવે છે.

વર્ષ 2021 માં પરીક્ષણ સફળ રહ્યું
આ ટેકનોલોજીનું પરીક્ષણ વર્ષ 2021 માં કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું. તે સમયે, આ સિસ્ટમ કેટલાક ઘરોની અંદર સ્થાપિત કરવામાં આવી હતી. 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે આ ટેકનિક સફળતાપૂર્વક કામ કરતી જોવા મળી. જે ઘરોમાં આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાં કોઈ નુકસાન થયું ન હતું.

જાપાનમાં ભયાનક ભૂકંપ આવવાની આગાહી
તમને જણાવી દઈએ કે મ્યાનમારમાં તાજેતરમાં આવેલા ભૂકંપે આખી દુનિયાને હચમચાવી દીધી છે. અહીં હજારો લોકોએ જીવ ગુમાવ્યા. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જાપાનને પણ ભૂકંપનો સામનો કરવો પડી શકે છે. જાપાન સરકારે એક અહેવાલ જારી કરીને ચેતવણી આપી છે કે દેશમાં ભૂકંપ આવી શકે છે. આના કારણે સુનામી આવી શકે છે જેનાથી ભારે વિનાશ થઈ શકે છે. સેંકડો ઇમારતો ધરાશાયી થઈ શકે છે અને આશરે 300,000 લોકો મૃત્યુ પામી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Embed widget