શોધખોળ કરો

રિલાયન્સ Jioની ધમાકેદાર ઓફર, મળશે 10,000 હજાર રૂપિયા સુધીનો લાભ

ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિઓએ જિઓ વીવી ક્રિકેટ ઓફરની જાહેરાત કરી છે, જે અંતર્ગત વીવી વી15 અને વીવી વી15 પ્રો સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને 10 હજાર રૂપિયા સુધનો લાભ મળશે.

નવી દિલ્હીઃ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિઓએ જિઓ વીવી ક્રિકેટ ઓફરની જાહેરાત કરી છે, જે અંતર્ગત વીવી વી15 અને વીવી વી15 પ્રો સ્માર્ટફોન ખરીદવા પર ગ્રાહકોને 10 હજાર રૂપિયા સુધનો લાભ મળશે. આ લાભ એવા ગ્રાહકોને મળશે, જે 6 માર્ચથી 3 જૂનની વચ્ચે આ સ્માર્ટફોન ખરીદશે. 10000 રૂપિયામાંથી 6 હજાર રૂપિયા કેશબેક તરીકે ક્રેડિટ મળશે. આ રૂપિયા જિઓ યૂઝર્સ દ્વારા એક રિચાર્જ બાદ જ ક્રેડિટ થશે. જ્યારે અન્ય 4 હજાર રૂપિયા પેટીએમ, ફાસોસ, મિંત્રા, ફર્સ્ટક્રાઈ, જૂમ કાર, ક્લિયરટ્રિપ વગેરે કૂપન તરીકે મળશે. રિલાયન્સ Jioની ધમાકેદાર ઓફર, મળશે 10,000 હજાર રૂપિયા સુધીનો લાભ ગ્રાહકોને 6,000 રૂપયાનું કેશબેક 40 વખતમાં આપવામાં આવશે. જેના માટે યૂઝર્સ જ્યારે પણ 299 રૂપિયાનું પ્રીપેડ પ્લાન રિચાર્જ કરશે તો તેમને 150 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન આપવામાં આવશે. આ કૂપનનો ઉપયોગ તેઓ My Jio Appથી રિચાર્જ કરવા માટે કરી શકશો. જિઓએ જણાવ્યું છે કે આ કૂપન 31 જુલાઈ 2022 સુધી Vivo V15 અને Vivo V15 Pro પર એપ્લાઈ કરી શકો છો. જિઓના 299 રૂપિયાના રિચાર્જમાં યૂઝર્સને 28 દિવસ સુધી દરરોજ 3 GB ઈન્ટરનેટ ડેટા આપવામાં આવે છે. 40 રિચાર્જ કરવા પર યૂઝર્સને કુલ 3360 GB ડેટા મળે છે. રિલાયન્સ Jioની ધમાકેદાર ઓફર, મળશે 10,000 હજાર રૂપિયા સુધીનો લાભ પેટીએમથી પેમેન્ટ કરવાથી યૂઝર્સને આ ઓફર અતર્ગત ડિસ્કાઉન્ટ મળશે. ઓફરમાં પેટીએમથી 3000 રૂપિયા સુધીની ફ્લાઈટ બુક કરવા પર યૂઝર્સને ફ્લેટ 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર 30 એપ્રિલ 2019 સુધી વેલિડ છે. આ સાથે બેહરૂઝ બિરયાની અને ફાસૂસ પર ફૂડ ઓર્ડર કરવાથી યૂઝર્સને 30 મે 2019 સુધી વધુમાં વધુ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. રિલાયન્સ Jioની ધમાકેદાર ઓફર, મળશે 10,000 હજાર રૂપિયા સુધીનો લાભ જો યૂઝર્સ Myntraથી શોપિંગ કરે છે તો તેમને 600 રૂપિયા સુધી સિલેક્ટેડ ડિઝાઈન ખરીદવા પર 150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ફર્સ્ટક્રાઈ પર 1500 રૂપિયાની ખરીદી પર 500 રૂપિયા અને ઝૂમકાર પર 1200 રૂપિયા અથવા 20 ટકા ડિસ્કાઉન્ટ ઓફર મળશે. આ તમામ ઓફર 30 મે સુધી વેલિડ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget