શોધખોળ કરો

149 રૂપિયામાં Jio-Vodafone-Airtelમાંથી કોનો પ્લાન છે શ્રેષ્ઠ? જાણો વિગતે

રિલાયન્સ જિઓા 149 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ એક જીબી ડેટા મળે છે. ઉપરાંત કોલિગંની સુવિધા પણ મળે છે.

નવી દિલ્હીઃ દેશની ત્રણ મોટી ટેલીકોમ કંપનીઓ રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન પોતાના ગ્રાહકો માટે સસ્તા અને વાજબી ડેટા પેક લઈને આવી છે. આ પ્લાનની વેલિડિટી અંદાજે એક મહિનાની હોય છે. આજે અમે તમને આવા જ એક પ્લાન વિશે જણાવી રહ્યા છીએ કે 149 રૂપિયાના પ્લાનમાં કઈ કંપની કેવા ફાયદા આપી રહી છે. Reliance Jio રિલાયન્સ જિઓા 149 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ એક જીબી ડેટા મળે છે. ઉપરાંત કોલિગંની સુવિધા પણ મળે છે. કંપની આ પ્લાનમાં જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ આપી રહી છે. જ્યારે અન્ય નેટવર્ક્સ પર 300 નોન જિઓ મિનિટ્સ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં કંપની આ પેકમાં તમને દરરોજ 100 એસએમએસની સાથે જિઓ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. જિયોના આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. Vodafone 149 રૂપિયામાં વોડાફોન પોતાના યૂઝર્સને બે જીબી ડેટા આપી રહી છે. સાથે જ કંપની એક જીબી ડેટા એક્સ્ટ્રા આપી રહી છે. એવામાં યૂઝર્સને કુલ ત્રણ જીબી ડેટા મળે છે. કંપની આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહી છે. ઉપરાંત તમને 300 એસએમએસની સાથે સાથે વોડાફોન પ્લે અને Zee5 એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. તેની વેલિડિટી 28 દિવસની છે. Airtel જો એરટેલના પ્લાનની વાત કરીએ તો તેમાં બે જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. જો તમે આ પ્લાન લો છો તો તમને તેમાં 300 એસએમએસ ફ્રી મળશે. એટલું જ નહીં તેમાં તમને એરટેલ એક્સટ્રીમ, વિંક મ્યૂઝિકનું સબ્સક્રિપ્શન અને ફ્રી હેલોટ્યૂન્સની સુવિધા મળી રહી છે. આ પ્લાન 28 દિવસની વેલિડી છે.

ટોપ સ્ટોરી

CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

Embed widget