શોધખોળ કરો

Instagram Update: હવે યૂઝર ઇન્સ્ટાગ્રામ પર પણ ટ્વીટર અને ફેસબુકની જેમ કરી શકશે પૉસ્ટને પીન

ઇન્સ્ટાગ્રામના નવા ફિચરથી યૂઝર્સ હવે ટ્વીટર અને ફેસબુકની જેમ પૉસ્ટ પીન કરી શકશે. આ નવા ફિચરથી કોઇપણ 3 રીલ્સ અને પૉસ્ટને પીન કરી શકાશે.

Latest Instagram feature : ઇન્સ્ટાગ્રામના નવા ફિચરથી યૂઝર્સ હવે ટ્વીટર અને ફેસબુકની જેમ પૉસ્ટ પીન કરી શકશે. આ નવા ફિચરથી કોઇપણ 3 રીલ્સ અને પૉસ્ટને પીન કરી શકાશે. રીલ્સ કે પૉસ્ટને પિન કર્યા બાદ તે હંમેશા યૂઝરની પ્રૉફાઇલમાં સૌથી ઉપર દેખાશે. 

ઇન્સ્ટાગ્રા્મ પૉસ્ટને પિન કઇ રીતે કરશો ?
ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કે રીલ્સને પીન કરવા માટે સૌથી પહેલા તે પૉસ્ટ કે રીલ પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ પૉસ્ટની ઉપર રાઇટ સાઇડ પર આપવામા આવેલા ત્રણ ડૉટ ક્લિક કરો. પછી ‘pin to your profile’ પર ક્લિક કરી દો. હવે તે પૉસ્ટ આસાનીથી પિન થઇ જશે અને પ્રૉફાઇલમાં સૌથી ઉપર દેખાવવા લાગશે. 

ઇન્સ્ટાગ્રામ પર હવે ન્યૂડ અને વાયૉલેટ કન્ટેન્ટ પણ ફિલ્ટર કરી શકો છો- 
જો તમે ન્યૂડ અને વાયૉલેટ કન્ટેન્ટથી પરેશાન છો, તો ઇન્સ્ટાગ્રામ પર આવી કન્ટેન્ટને ફિલ્ટર કરવાનો પણ ઓપ્શન મળી રહ્યો છે. આ ફિલ્ટરને enable કરવા માટે તમારે પ્રૉફાઇલમાં ઉપર રાઇટ કૉર્નર પર આપવામા આવેલા ત્રણ લાઇ વાળા ટેબ પર ક્લિક કરવુ પડશે. આ પછી સેટિંગ્સ પર ક્લિક કરીને એકાઉન્ટ પર જવુ પડશે અને ‘Sensitive Content Control’ પર ક્લિક કરીને તમે સેન્સેટિવ કન્ટેન્ટને ફિલ્ટર કરી શકશો. 

જો તમારુ એકાઉન્ટ પબ્લિક છો, તે તમને ત્રણ ઓપ્શન મળશે. એલઆઉ (Allow), લિમીટ (Limit) અને લિમીટ ઇવેન મૉર (Limit Even More). જો તમારુ એકાઉન્ટ પ્રાઇવેટ છે તો લાસ્ટના બે જ ઓપ્શન દેખાશે. સમજો આ ઓપ્શનને.......... 

Allow : તમને તમામ પ્રકારની સેન્સેટીવ કેન્ટેન્ટ ઇન્સ્ટાગ્રામ  સજેસ્ટ કરશે.  
Limit : તમને લિમીટેડ કન્ટેટન્ટ સજેસ્ટ કરવામાં આવશે.
Limit Even More : ઇન્સ્ટાગ્રામ તમને સેન્સેટીવ કન્ટેન્ટ સજેસ્ટ નહીં કરે. 

આ પણ વાંચો....... 

Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય

Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ

Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી

Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ

સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ

Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget