શોધખોળ કરો

OnePlus ની શાનદાર ઓફર, ફ્રીમાં મળશે ઘણી પ્રોડક્ટ્સ, ખર્ચ કરવા પડશે RedCoins

OnePlus ઘણા ઉત્પાદનો પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર(Discount offer) કરી રહ્યું છે. કંપની રેડ કેબલ ક્લબના સભ્યોને વિવિધ એક્સેસરીઝ પર 100 ટકા સુધીની ડિસ્કાઉન્ટ કૂપન આપી રહી છે.

Oneplus Discount offer:  OnePlus ઘણા ઉત્પાદનો પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર(Discount offer) કરી રહ્યું છે. કંપની રેડ કેબલ ક્લબના સભ્યોને વિવિધ એક્સેસરીઝ પર 100 ટકા સુધીની ડિસ્કાઉન્ટ કૂપન આપી રહી છે. આ માટે યૂઝર્સે RedCoinsનો ઉપયોગ કરવો પડશે, જે તેમને OnePlus ઉત્પાદનો ખરીદવા પર મળે છે.

તમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે તેનો આધાર તમારી પાસે કેટલા RedCoins છે તેના પર આધાર રાખે છે. આ રેડકોઈનનો ઉપયોગ કરીને તમે વાયરલેસ ઇયરબડ, કેસ અને ચાર્જિંગ કેબલ ખરીદી શકો છો. આ બધા પર આકર્ષક ઑફર્સ ઉપલબ્ધ છે અને કેટલીક ફ્રીમાં પણ ઉપલબ્ધ છે.

વનપ્લસ રેડકોઇન્સ શું છે ?

વનપ્લસ તેના કેટલાક ઉત્પાદનો મફતમાં આપી રહ્યું છે. આ માટે તેમણે RedCoinsનો ઉપયોગ કરવો પડશે. હવે સવાલ એ થાય છે કે આ RedCoins શું છે. આ એક વર્ચ્યુઅલ ટોકન છે, જેનો ઉપયોગ OnePlus Red Cable Club, OnePlus વેબસાઇટ અને OnePlus સ્ટોર પર કરી શકાય છે.

દરેક રેડકોઈનની કિંમત 1 રૂપિયા છે. મતલબ કે જો તમારી પાસે 3000 રેડકોઈન છે, તો તમે 3000 રૂપિયાની કોઈપણ પ્રોડક્ટ ખરીદી શકો છો. કંપનીના જણાવ્યા અનુસાર, રેડ કેબલ ક્લબના સભ્યો OnePlus Buds 3, OnePlus Nord Buds 2r, OnePlus 12 Walnut Case, 80W કાર ચાર્જર ખરીદી શકે છે.

આ સિવાય તમે આ રેડકોઈનનો ઉપયોગ કરીને પોયનર સોલ્ડર બેગ, વનપ્લસ નોર્ડ CE 4 સેન્ડસ્ટોર બમ્પર કેસ, USB-A થી Type-C કેબલ અને Type-C થી Type-C કેબલ ખરીદી શકો છો.

OnePlus 12r પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે

આ સિવાય OnePlus 12r પર આકર્ષક ઑફર્સ પણ ઉપલબ્ધ છે. જો કે, તમને આના પર Redcoin ડિસ્કાઉન્ટ મળશે નહીં. આ સ્માર્ટફોન અત્યારે એમેઝોન પર 64,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. આ અંતર્ગત બેંક ઓફર પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ઓફર EMI અને નોન-EMI બંને વિકલ્પો પર ઉપલબ્ધ છે. OnePlus 12r પર 12,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર ઉપલબ્ધ છે. આ શાનદાર બેંક ઓફરનો લાભ લઈ તમે વનપલ્સ 12આર સ્માર્ટફોનને તમે ખરીદી શકો છો.  વનપ્લસના ફોન યંગસ્ટર્સમાં ખૂબ જ પોપ્યૂલર છે.  બજેટ રેન્જમાં આવતા ફોન લોકો ખરીદતા હોય છે.              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર

New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ

Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ

રાહુલ દ્રવિડે જ્યાં જોયો કરિયરનો સૌથી ખરાબ દિવસ ત્યાં જ વર્લ્ડકપ વિજેતા બનાવીને લીધી વિદાય

Embed widget