શોધખોળ કરો

250 રૂપિયાથી ઓછી કિંમતના પ્રીપેડ પ્લાન, Jio-Airtel-Vodafone માં કોણ છે વધારે સસ્તું ?

યૂઝર્સને આકર્ષવા માટે તમામ ટેલીકોમ કંપનીઓ પ્લાનમાં ઓફર્સ આપી રહી છે. ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે.

યૂઝર્સને આકર્ષવા માટે તમામ ટેલીકોમ કંપનીઓ પ્લાનમાં ઓફર્સ આપી રહી છે. ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે. જેમાં 250 રૂપિયાની અંદર છે. આ ઓલ ઈન વન પ્રીપેડ પ્લાન છે જેની કિંમત ખૂબ સસ્તી છે. જિયોના 250 રૂપિયાથી ઓછી કિંમતના પ્રીપેડ પ્લાન 155 રૂપિયાનો જિયોનો પ્રીપેડ પ્લાન - તમને જિયોના 4 પ્રીપેડ પ્લાન મળી જશે જે 250 રૂપિયાથી ઓછી કિંમતના છે. જેમાં જિયોનો 155 રૂપિયાની કિંમતનો પ્રીપેડ પ્લાન છે. જેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં 28 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને 300 SMS અને જિયોનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. 185 રૂપિયાના જિયોના પ્રીપેડ પ્લાન- બીજો 28 દિવસનો 185 નો પ્લાન છે જેમાં અનલિમિટેડ કોલિંગ અને 300 SMS ની સુવિધા મળે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે. 199 રૂપિયાનો જિયોનો પ્લાન- કંપનીનો ત્રીજો પ્લાન 199 રૂપિયાનો છે. આ પ્લાનમાં વેલિડિટી 28 દિવસની છે. જેમાં 42 જીબી ડેટા, એટલે કે દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અન 100 SMS મળે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે. 249 રૂપિયાનો જિયોનો પ્લાન- આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. આ પ્લાની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે. એરટેલના 250 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન 199 રૂપિયાનો પ્લાન- એરટેલમાં તમેને આવા ત્રણ પ્લાન મળે છે જેની કિંમત 250 રૂપિયાથી ઓછી છે. 199 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ સુવિધા મળે છે.પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. જેમાં પ્રાઈમ વીડિયો એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 129 રૂપિયાનો પ્લાન- 129 રૂપિયાના પ્લાનામાં 1 જીબી ડેટા મળે છે. અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ સુવિધા મળે છે. જેમાં પ્રાઈમ વીડિયો એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ અને શો અકેડમીનો ફાયદો પણ મળે છે. 249 રૂપિયાનો પ્લાન- એરટેલના આ પ્લાનમાં 1.5 જીબી ડેટા, 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ સિવાય પ્રાઈમ વીડિયો, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, વિંક મ્યૂઝિક, શો એકેડમીનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. સાથે જ ફ્રી હેલોટ્યૂન્સ અને ફાસ્ટેગ ટ્રાંજેક્શન પર 150 રૂપિયા કેશબેક મળે છે. વોડાફોનના 250 રૂપિયાથી ઓછી કિંમતના પ્રીપેડ પ્લાન 219 રૂપિયાના Vi પ્રીપેડ પ્લાન - વોડાફોનના 250 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ સુવિધા મળે છે. આ પ્લાનમાં Vi Movies & TV અને Voot Select સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે. 249 રૂપિયાના Vi પ્રીપેડ પ્લાન- 28 દિવસના આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ સુવિધા મળે છે. એપથી રિચાર્જ કરવા પર 5 જીબી એક્સ્ટ્રા ડેટા મળે છે. આ સાથે જ વીકેંડ રોલ ઓવર ડેટા બેનિફિટ અને Vi Movies & TV નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.

ટોપ સ્ટોરી

OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
Embed widget