શોધખોળ કરો

PUBG અંગે આવ્યું મોટુ અપડેટ, શું ભારતમાં PUBG મોબાઇલ ગેમની વાપસી થશે કે નહીં? જાણો વિગતે

સૂત્રો અનુસાર ગેમિંગના આ દિગ્ગજે દેશના હાઈ પ્રોફાઈલ સ્ટ્રીમર્સને સૂચિત કર્યા છે કે, આ વર્ષના અંત પહેલા ભારતમાં સેવા ફરી શરુ કરવાની આશા વ્યક્ત કરાઈ રહી છે

નવી દિલ્હી: યુવાનો વચ્ચે ક્રેઝ બની ચૂકેલી PUBG મોબાઈલ ગેમને લગભગ બે મહિના પહેલા સાઈબર સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારતે ચીની એપની સાથે પ્રતંબિધ લગાવી દીધો હતો. સૂત્રો અનુસાર પબજી ભારતમાં ફરી વાપસી કરી શકે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર PUBG Mobileની પેરેન્ટ સાઉથ કોરિયન કંપની છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગ્લોબલ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે વાતચીત કરી રહી છે. કેન્દ્ર સરકારે યૂઝર્સના ડેટાને દેશની બહાર સ્ટોર કરવા પર ચિંતા વ્યક્ત કરતા કંપની ભારતના યૂઝર્સનું ડેટા ભારતમાં જ સ્ટોર કરવા માટે પાર્ટનર્સ સાથે વાત કરી રહી છે. સૂત્રો અનુસાર ગેમિંગના આ દિગ્ગજે દેશના હાઈ પ્રોફાઈલ સ્ટ્રીમર્સને સૂચિત કર્યા છે કે, આ વર્ષના અંત પહેલા ભારતમાં સેવા ફરી શરુ કરવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. કંપની આ ટૂંક સમયમાં ભારત માટે પોતાના ભવિષ્યની યોજનાઓ વિશે જાહેરાત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, કંપની આગામી અઠવાડિયા દિવાળીના તહેવાર દરમિયાન દેશમાં માર્કેટિંગ અભિયાન ચલાવવાની યોજના બનાવી રહી છે. ચીની દિગ્ગજ Tencent શરુઆતમાં ભારતમાં પબજી મોબાઈલ એપ પબ્લિશ કરી હતી. પબજી મોબાઈલ ગેમ પર પ્રતિબંધ લગાવ્યા બાદ, ગમિંગ ફર્મે દેશમાં Tencent સાથે સંબંધ ખતમ કર્યા. પ્રતંબિધ પહેલા પબજી મોબાઈલની સામગ્રીને Tencent ક્લાઉડ પર હોસ્ટ કરવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

Embed widget