શોધખોળ કરો

16GB રેમ અને દમદાર બેટરી સાથે Realme નો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ 

સ્માર્ટફોન નિર્માતા કંપની Realme એ આજે ​​તેનો નવો 5G સ્માર્ટફોન બજારમાં લોન્ચ કર્યો છે. 16 GB રેમ સાથે Realme GT 7 Proમાં પાવરફુલ બેટરી પણ આપવામાં આવી છે.

Realme GT 7 Pro : સ્માર્ટફોન નિર્માતા કંપની Realme એ આજે ​​તેનો નવો 5G સ્માર્ટફોન બજારમાં લોન્ચ કર્યો છે. 16 GB રેમ સાથે Realme GT 7 Proમાં પાવરફુલ બેટરી પણ આપવામાં આવી છે જે ફોનને લાંબા સમય સુધી ચાર્જ રાખે છે. જોકે કંપનીએ તેને હાલમાં જ ચીનમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ભારતમાં 26 નવેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યો છે.   

Realme GT 7 Pro: ફીચર્સ 

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કંપનીએ GT 7 Pro માં 6.78 ઈંચની OLED Plus ડિસ્પ્લે આપી છે જે 120 Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સિવાય આ સ્માર્ટફોન Qualcomm ના લેટેસ્ટ પ્રોસેસર Snapdragon 8 Elite થી લેસ છે. ગ્રાફિક્સ માટે ફોનમાં Adreno 830 GPU પ્રોસેસર છે. આટલું જ નહીં, ફોનમાં 12 GB અને 16 GB રેમ જેવા બે વિકલ્પો ઉપલબ્ધ છે. આમાં, કંપનીએ 1 TB સુધી સ્ટોરેજનો વિકલ્પ આપ્યો છે.            

Realme GT 7 Pro: કેમેરા સેટઅપ 

આ ફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો કંપનીએ 50 એમપી પ્રાઇમરી કેમેરા સાથે 50 એમપી ટેલિફોટો કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા પણ આપ્યો છે. આ ફોન 120X સુધી હાઇબ્રિડ ફોકસને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે ડિવાઇસમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે.                   

પાવરની વાત કરીએ તો ફોનમાં 6500 mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. આ બેટરી 120 વોટ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ સિવાય ફોનમાં ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર, IP68 સ્ટીરિયો સ્પીકર્સ અને ટાઇપ-સી ચાર્જિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.    

Realme GT 7 Pro: કિંમત 

જો આ સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો  ઉપકરણના 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3699 યુઆન (લગભગ 43 હજાર રૂપિયા) રાખવામાં આવી છે.  જ્યારે તેના 16GB + 256GB મોડલની કિંમત 3899 યુઆન (લગભગ 46 હજાર રૂપિયા) અને ફોનના 12GB + 512GB મોડલની કિંમત 3999 યુઆન (લગભગ 47 હજાર રૂપિયા)  છે.  જ્યારે  આ સ્માર્ટફોન તેના 16GB + 512GB મોડલની કિંમત 4299 યુઆન અને 16GB + 1TB મોડલની કિંમત 4799 યુઆન (લગભગ 56 હજાર રૂપિયા) રાખવામાં આવી છે.   

BSNLનો 365 દિવસની વેલિડિટીવાળો શાનદાર પ્લાન, જાણો કિંમત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Embed widget