શોધખોળ કરો

BSNLનો 365 દિવસની વેલિડિટીવાળો શાનદાર પ્લાન, જાણો કિંમત

BSNL હવે તેના ગ્રાહકો માટે સૌથી સસ્તો વાર્ષિક પ્લાન લઈને આવ્યું છે. કંપનીએ તાજેતરમાં જ તેના પોર્ટફોલિયોમાં રૂ. 1198નો એક શાનદાર પ્લાન ઉમેર્યો છે.

BSNL હાલમાં તેના ગ્રાહકો માટે 4G નેટવર્ક પર કામ કરી રહી છે. જ્યારથી ખાનગી કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારથી BSNLના યૂઝર્સમાં મોટો ઉછાળો થયો છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને આકર્ષવા માટે કંપની ન માત્ર નેટવર્ક સુધારી રહી છે પરંતુ સસ્તા પ્લાન પણ લાવી રહી છે.

જ્યારથી રિચાર્જ પ્લાન મોંઘા થયા છે, યુઝર્સ લાંબી વેલિડિટીવાળા સસ્તા પ્લાન શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે BSNL એક શાનદાર પ્લાન લઈને આવ્યું છે.  BSNL એ તેના કરોડો વપરાશકર્તાઓ માટે તેના પોર્ટફોલિયોમાં ઘણા પ્રકારના રિચાર્જ પ્લાન ઉમેર્યા છે. કંપની પાસે રૂ. 100થી ઓછી કિંમતથી લઇને રૂ. 3 હજારથી વધુની અનેક પ્લાન ઉપલબ્ધ છે. તમે તમારા બજેટ અને જરૂરિયાત પ્રમાણે પ્લાન પસંદ કરી શકો છો. હવે સરકારી ટેલિકોમ કંપનીએ એવા યુઝર્સને ફાયદો કરાવ્યો છે જેઓ ઓછી કિંમતે લાંબી વેલિડિટી ઈચ્છે છે.

BSNLનો  1198નો શાનદાર પ્લાન

BSNL હવે તેના ગ્રાહકો માટે સૌથી સસ્તો વાર્ષિક પ્લાન લઈને આવ્યું છે. કંપનીએ તાજેતરમાં જ તેના પોર્ટફોલિયોમાં રૂ. 1198નો એક શાનદાર પ્લાન ઉમેર્યો છે. આ પ્લાન એવા યુઝર્સ માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યો છે જેઓ ઓછી કિંમત અને વર્ષની વેલિડિટી પર ફ્રી કોલિંગ ઈચ્છે છે. કંપની 1198 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી આપી રહી છે. આ સસ્તા પ્લાન સાથે તમે એક જ વારમાં રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત થઈ શકો છો.

BSNL 1198 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ડેટા બેનિફિટ પણ આપે છે. આ પ્લાનમાં તમને કુલ 36GB ડેટા ઓફર કરવામાં આવે છે. મતલબ કે તમે દર મહિને 3GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો. ડેટાની સાથે તમને દરરોજ 30 ફ્રી SMS પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમારો ડેટા સમાપ્ત થઈ જાય તો પણ તમે સંદેશાઓ દ્વારા લોકો સાથે જોડાયેલા રહી શકો છો.

જો તમને વધુ ઇન્ટરનેટની જરૂર હોય તો તમે બીએસએનએલના બીજા પેક માટે જઈ શકો છો. ગ્રાહકો રૂ. 1999નો પ્લાન ખરીદી શકે છે. આ પ્લાનમાં કંપનીના ગ્રાહકોને 600GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં કંપની યુઝર્સને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. પરંતુ, ધ્યાનમાં રાખો કે તમને પ્લાનમાં 365 દિવસની જગ્યાએ માત્ર 336 દિવસની વેલિડિટી મળે છે.  

BSNL 5G Launch Date: BSNL 5G સેવાના લોન્ચ પર આવ્યું મોટું અપડેટ, લોન્ચ તારીખ કરાઇ જાહેર!

ટોપ સ્ટોરી

Gold Silver Prices Today: સોના-ચાંદીમાં શાનદાર તેજી, સિલ્વરમાં બે દિવસમાં 6% ઉછાળો 
Gold Silver Prices Today: સોના-ચાંદીમાં શાનદાર તેજી, સિલ્વરમાં બે દિવસમાં 6% ઉછાળો 
ગામડામાં શરૂ કરો અથાણા-પાપડનો બિઝનેસ, સરકાર કરશે 10 લાખની મદદ
ગામડામાં શરૂ કરો અથાણા-પાપડનો બિઝનેસ, સરકાર કરશે 10 લાખની મદદ
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ
Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
Embed widget