શોધખોળ કરો

ક્રોમાની ટીવી, રેફ્રિજરેટર, એસી, વોશિંગ મશીન, મોબાઇલ ફોન, લેપટોપ વગેરે ઉપર આકર્ષક ડીલ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ટાટા ગ્રૂપના દેશના પ્રથમ અને વિશ્વસનીય ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલર ક્રોમા તેના સૌથી સસ્તા અને આકર્ષક રિપબ્લિક ડે સેલની ગર્વથી જાહેરાત કરી છે.

ભારતના પ્રજાસત્તાક દિવસના વર્ષની ઉજવણી કરતાં ટાટા ગ્રૂપના દેશના પ્રથમ અને વિશ્વસનીય ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલર ક્રોમા તેના સૌથી સસ્તા અને આકર્ષક રિપબ્લિક ડે સેલની ગર્વથી જાહેરાત કરી છે. આ એક સપ્તાહ લાંબો સેલ 20 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે, જે ક્રોમાની ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની વિશાળ શ્રેણી અને વાજબીપણા પ્રત્યે તેની કટીબદ્ધતાને દર્શાવે છે.

ક્રોમા એપલ, ફિલિપ્સ, એલજી, સેમસંગ, ડાઇકિન, રેડમી, ફેબર, આઇએફબી વગેરે જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ તેમજ ક્રોમા બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના ટીવી, રેફ્રિજરેટર, એસી, વોશિંગ મશીન, મોબાઇલ ફોન, લેપટોપ, ગીઝર, માઇક્રો ઓવન, એર ફ્રાયર, મિક્સર ગ્રાઇન્ડર્સ વગેરે ઉપર આકર્ષક ડીલ અને ઓફર્સ રજૂ કરે છે.

ક્રોમાની ટીવી, રેફ્રિજરેટર, એસી, વોશિંગ મશીન, મોબાઇલ ફોન, લેપટોપ વગેરે ઉપર આકર્ષક ડીલ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી

રૂ. 999ના શરૂઆતી ઇએમઆઇ સાથે ખરીદીને વધુ સસ્તી બનાવો. કોઇપણ જૂના ઇલેક્ટ્રોનિક્સને એક્સચેન્જ કરો અને રૂ. 5,000 સુધીના લાભો મેળવો. પસંદગીની બેંક ઓફર્સ ઉપર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવો. ક્રોમાની ટોપ-બ્રાન્ડ ઇલેક્ટ્રોનિક્સની શ્રેણીમાં દરેક માટે કંઇક હોવાની ખાતરી છે.

 ક્રોમા-બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ ઉપર 10 ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ છે. ક્રોમા બ્રાન્ડેડ 7.5 કિલો ફ્રન્ટ લોડ વોશિંગ મશીન પ્રતિ માસ* શરૂઆતી રૂ. 1510ની કિંમતે તમારા વોશિંગ મશીનને અપગ્રેડ કરો તેમજ ક્રોમા 50ઇંચ ગુગલ ટીવી પ્રતિ માસ* શરૂઆતી રૂ. 1,694નાઇએમઆઇથી શરૂ થાય છે.

ક્રોમા તેની મોબાઇલ અને ટેક્નોલોજીની શ્રેણી ઉપર આકર્ષક ઓફર્સ સાથે ટેકમાં રૂચિ ધરાવતા વ્યક્તિઓને ખુશી આપે છે. તમામ એપલ પ્રેમીઓ માટે આઇફોન 15 પ્રતિમાસ રૂ. 1,954*થી શરૂ થાય છે. આ ઉપરાંત એપલ વોચ એસઇ 2023 રૂ. 28,999ની કિંમતે શરૂ થાય છે, જે વેરેબલ ટેક્નોલોજી યુઝર્સ માટે ઉત્તમ વિકલ્પ છે.

આ સેલમાં રેડમી 13સી 5જી સ્માર્ટફોન છે, જે રૂ. 12,499ની વાજબી કિંમતે શરૂ થાય છે. લેપટોપ ખરીદદારો માટે ક્રોમાએ બેજોડ ડીલ રજૂ કરી છે, જે લેપટોપની પ્રત્યેક ખરીદી સાથે રૂ. 9990ના મૂલ્યની વિનામૂલ્યે એસેસરિઝ પ્રદાન કરે છે.

હોમ એપ્લાયન્સિસ કેટેગરીમાં ક્રોમાએ આ સેલ માટે બેજોડ સિલેક્શનની રજૂઆત કરી છે. એલજી અલ્ટ્રા એચડી સ્માર્ટ એલઇડી ટીવી પ્રતિમાસ રૂ. 999ની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ છે તેમજ સેમસંગનું 10 કિલો 5 સ્ટાર ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડ વોશિંગ મશીન રૂ. 25,990ની કિંમતે ઉપલબ્ધ છે. જે લોકો તેમના કિચનને અપગ્રેડ કરવા ઇચ્છુક હોય તેમના માટે સેમસંગનું ફ્રોસ્ટ ફ્રી 236લીટર રેફ્રિજરેટર 12-મહિનાના ઇએમઆઇ પ્લાન સાથે રૂ. 24,490ની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ છે. ડાઇકિનના ઇન્વર્ટર હોટ એન્ડ કોલ્ડ એસી સમગ્ર વર્ષની અનુકૂળતા માટે એકદમ આદર્શ છે, જેની શરૂઆતી કિંમત રૂ. 1,899 છે. આ ઉપરાંત પ્રતિમાસ રૂ. 999*ની શરૂઆતી કિંમતની ઓફર સાથે બજેટ-ફ્રેન્ડલી સાઉન્ડબાર સાથે ઓડિયોના અનુભવમાં વધારો કરો.

 અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ સાથે કિચનને અપગ્રેડ કરવા ઇચ્છુક લોકો માટે ક્રોમા ઉત્તમ કામગીરી અને સ્ટાઇલ સાથે એપ્લાયન્સિસની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આઇએફબીના 32 લીટર કન્વેક્શન માઇક્રોવેવ ઓવન રૂ. 15,290ની કિંમતે શરૂ થાય છે, ક્રોમાનું 3લીટર ઇન્સ્ટન્ટ ગીઝર રૂ. 2,609 અને એ.ઓ. સ્મિથનું મિનિબોટ 3લીટર/3કિલોવોટ ઇન્સ્ટન્ટ ગીઝર રૂ. 3,790ની કિંમતે ઉપલબ્ધ છે. ફિલિપ્સ તેનું એર ફ્રાયર (HD9257/80 Digital 5.6L) રૂ. 12,499ની કિંમત રજૂ કરે છે તેમજ તેમનું સ્માર્ટ સ્માર્ટ એમજી HL7777/00 4 જાર્સ 750W મિક્સર ગ્રાઇન્ડર રૂ. 12,999ની કિંમતે ઉપલબ્ધ છે.

 આ ઉપરાંત ફેબરનું કોકટોપ્સ રૂ. 8,490ની શરૂઆતી કિંમતે તથા એક્વાગાર્ડનું RO+UV+MTDS+SS વોટર પ્યુરિફાયર રૂ. 18,990ની કિંમતે શરૂ થાય છે. વિવિધ શ્રેણીમાં આ ઓફર્સ ક્રોમાની સ્પર્ધાત્મક કિંમતે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ પ્રદાન કરવાની કટીબદ્ધતા દર્શાવે છે, જે આ ફેસ્ટિવલ સેલમાં ગ્રાહકો તેમના અનુરૂપ કંઇક શોધી શકે તે સુનિશ્ચિત કરે છે. 

જલદી કરો, તમારા નજીકના ક્રોમા સ્ટોર ઉપર જઇને ઉત્તમ ડીલનો લાભ લો. ક્રોમાના રિપબ્લિક ડે સેલ સાથે તમારી ટેક ડ્રીમને સાકાર કરવાની આ તકનો ચૂકશો નહીં.

જાણો ક્રોમા વિશે

2006 માં શરૂ કરાયેલ ક્રોમા એ ટાટા જૂથની ભારતની પ્રથમ અને વિશ્વસનીય ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર છે. ક્રોમા એ આ પ્રકારનો પ્રથમ એક વિશાળ ફોર્મેટ નિષ્ણાત રિટેલ સ્ટોર છે જે ભારતમાં તમામ મલ્ટી-બ્રાન્ડ ડિજિટલ ગેજેટ્સ અને હોમ ઇલેક્ટ્રોનિક જરૂરિયાતો પુરી પાડે છે. ક્રોમા તેના ગ્રાહકોને www.croma.com પર સ્ટોરમાં અને ઓનલાઈન એમ બંને રીતે ખરીદી કરવા માટે વિશ્વ-સ્તરીય વાતાવરણ અને સર્વશ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પ્રદાન કરે છે. ભારતના 140 કરતા વધુ મોટા શહેરોમાં 450+ સ્ટોર્સ દ્વારા 550+ બ્રાન્ડ્સમાં 16,000 થી વધુ ઉત્પાદનો સાથે ક્રોમા એ Infiniti Retail Ltd.ની બ્રાન્ડ છે, જે ટાટા જૂથનો એક ભાગ છે.

Disclaimer -આ લેખ એક ફીચર્ડ આર્ટિકલ છે.  ABPનેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ અને/અથવા ABP Live, એબીપી અસ્મિતા કોઈપણ રીતે આ લેખ/જાહેરાત અને/અથવા અહીં વ્યક્ત કરાયેલા મંતવ્યોનું સમર્થન/સબ્સ્ક્રાઇબ કરતું નથી. વાચકને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

For further information, please contact:

Croma-Infiniti Retail Ltd.

Sanyukta Lal

9820792571

sanyukta.lal@croma.com

Adfactors PR

Priyanka Kulkarni/Ishan Mohan

9819393916/9999778888
Priyanka.Kulkarni@adfactorspr.com / Ishan.Mohan@adfactorspr.com

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશVadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget