શોધખોળ કરો

Health Apps: આ છે પાંચ બેસ્ટ હેલ્થ એપ્સ, તમારા વર્કઆઉટ અને ફિટનેસનું રાખે છે ધ્યાન, જાણો વિગતે

આજના ભાગદોડ ભરી જમાનામાં દરેક વ્યક્તિ પોતાની ફિટનેસનુ ખાસ ધ્યાન રાખવા માગે છે, પરંતુ સૌથી મોટ સવાલ સમયનો રહે છે,

Health and Fitness Apps: આજના ભાગદોડ ભરી જમાનામાં દરેક વ્યક્તિ પોતાની ફિટનેસનુ ખાસ ધ્યાન રાખવા માગે છે, પરંતુ સૌથી મોટ સવાલ સમયનો રહે છે, મોટાભાગના લોકો પાસે જિમમાં કે કૉચિંગ માટેનો સમય નથી હોતો, આવા લોકોને હેલ્થી બૉડી માટે અવનવા અખતરા કરવા પડે છે. જો તમે જિમ કે કૉચિંગમાં ગયા વિના સારી ફિટનેસ મેળવવા માંગતા હોય તો અહીં બેસ્ટ રીત છે, કેમ કે હેલ્થ ઇઝ વેલ્થ (Health is Wealth). અહીં બેસ્ટ પાંચ ફિટનેસ એપ્સ બતાવવામા આવી છે જે તમને ખુબ મદદરૂપ સાબિત થઇ શકે છે. 

બેસ્ટ 5 ફિટનેસ એપ્સ ........... 

Google Fit- 
આ એપ ગૂગલે તૈયાર કરી છે, અને શાનદાર વર્કઆઉટ ટ્રેકર છે. આમાં યૂઝર્સને સ્પીડ, ઉંચાઇ, રૂટ, વૉકિંગ અને રનિંગ જેવી જાણકારી બતાવવામાં આવે છે.

Daily Yoga- 
જે લોકો યોગા કરે છે તેમના માટે આ બેસ્ટ છે, કેમ કે આ એપમાં 500 થી વધુ આસાન છે. 1000 થી વધુ યોગા, ટિપ્સ અને એક્સરસાઇઝ છે. આમાં પણ સારી રીતે ફિટનેસનુ ધ્યાન રાખી શકાય છે.

JEFIT workout Tracker- 
આ એક ફિટનેસ ટ્રેકર એપ છે, જિમ ટ્રેનર પણ છે. અહીં 1300 થી વધુ ડિટેલ્ડ એક્સરસાઇઝ આપવામાં આવી છે. તમે તમારા વર્કઆઉટને કસ્ટમાઇઝ પણ કરી શકો છો.

HealthifyMe - 
આ પણ એક હેલ્થ અને ફિટનેસ ગૉલ્સ એપ છે. આમાં પણ યૂઝર્સ માટે ટ્રેકર, વૉટર ટ્રેકર, ફૂડ ટ્રેકર, સ્લીપ ટ્રેકર, અને હેન્ડવૉશ ટ્રેકર પણ આપવામાં આવ્યુ છે. આમાં પણ ફૂલ બૉડી વર્કઆઉટ અને યોગા સામેલ છે.

Calorie Counter MyFitnessPal- 
આ એપ ખાવા-પીવાનુ ધ્યાન રાખે છે. આ એપ વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આમાં 60 લાખથી વધુ ફૂડ પ્રૉડક્ટ્સનો ડેટાબેઝ છે. આ ઉપરાંત બીજા કેટલાય ફિચર્સ છે, ફૂડ ઇનસાઇડ, રેસ્ટૉરન્ટ લૉગિંગ, રેસિપી ઇન્પોર્ટર, કેલૉરી કાઉન્ટર સામેલ છે.

આ પણ વાંચો........... 

Updates: Twitterની મોટી ગિફ્ટ, 30 મિનીટની અંજર યૂઝર પોતાના ટ્વીટમાં કરી શકશે આ ખાસ કામ, જાણો વિગતે

WhatsApp, Instagram અને Facebook વાપરવા માટે હવે આપવા પડશે પૈસા ? કંપની બનાવી રહી છે આ પ્લાન

Facebook યુઝર્સને ઝટકો, કંપની બંધ કરવા જઇ રહી છે આ ફિચર, યુઝર્સ નહી કરી શકે આ કામ

WhatsApp Big Update: આવતા મહિનાથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, ચેક કરી લો ફોનનુ લિસ્ટ.......

Tricks: એન્ડ્રૉઇડ ફોનમાં સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ જોઇએ છે, તો કરી દો આ સેટિંગ્સ, જુઓ સ્ટેપ્સ...........

Apple iPhone 14: iPhone 14 લૉન્ચ થયો, 63000 રૂપિયાની શરૂઆતની કિંમત, જાણો કેવા છે ફીચર્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Iran Protests: મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ આક્રોશ, ઈરાનમાં રસ્તા પર ઉતર્યા લોકો
Embed widget