શોધખોળ કરો

Updates: Twitterની મોટી ગિફ્ટ, 30 મિનીટની અંજર યૂઝર પોતાના ટ્વીટમાં કરી શકશે આ ખાસ કામ, જાણો વિગતે

આ ફિચર યૂઝર્સને પૉસ્ટ કરવાના અડધા કલાક સુધી ટ્વીટમાં ફેરફાર કરવાની સુવિધા આપશે, અને આ એડિટેડ ટ્વીટને એડિટ કરવામાં આવ્યુ છે.

નવી દિલ્હીઃ Twitter પર છેવટે તે ફિચર આવી ગયુ છે, જેનો લોકોને ઘણા વર્ષોથી ઇન્તજાર હતો, તે છે ટ્વીટર એડિટ ફિચર, ટ્વીટરે પોતાના યૂઝર્સને આ ખાસ ગિફ્ટ આપી છે. ગુરુવારે કંપનીએ કેટલાક સિલેક્ટેડ યૂઝર્સ માટે મૉસ્ટ- અવેટેડ Edit Buttonને રૉલઆઉટ કરશે. કંપનીએ જણાવ્યુ કે, આગામી દિવસોમાં આને ટ્વીટર બ્લૂ ગ્રાહકો માટે રૉલઆઉટ કરવામાં આવશે. 

આ ફિચર યૂઝર્સને પૉસ્ટ કરવાના અડધા કલાક સુધી ટ્વીટમાં ફેરફાર કરવાની સુવિધા આપશે, અને આ એડિટેડ ટ્વીટને એડિટ કરવામાં આવ્યુ છે. ખાસ વાત એ છે કે યૂઝર એડિટેડ ટ્વીટની સાથે ઓરિજિનલ ટ્વીટ પણ જોઇ શકશે. ઉલ્લેખનયી છે કે, એકવાર ટ્વીટ કરવામાં આવેલી કન્ટેન્ટ એડિટ નથી કરવામા આવતી, ફેરફાને દર્શાવવાત માટે યૂઝર આને ફરીથી ટ્વીટ કરવુ પડશે. જાણો કઇ રીતે કામ કરશે આ ફિચર... 

ટ્વીટર અનુસાર, હાલમાં એડિટ બટનનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, અને આગામી અઠવાડિયામાં આ ટ્વીટર બ્લૂ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. કંપનીનુ કહેવુ છે કે, અન્ય ક્ષેત્રોમાં વિસ્તારિત થતા પહેલા આ ફિચરનુ એક જ દિેવસમાં ટેસ્ટ કરવામાં આવશે. ટ્વીટર બ્લૂ પ્રીમિયમ કંપનીની પ્રીમિયમ સબ્સક્રિપ્શન સર્વિસ છે, જે યૂઝર્સને અન્ય યૂઝર્સથી પહેલા નવા અને એક્સક્લૂઝિવ ફિચર્સ સુધી પહોંચ પ્રદાન કરશે. 

કઇ રીતે કામ કરશે Edit Tweet ફિચર - 
એડિટ બટન યૂઝર્સના પબ્લિશિંગ બાદ 30 મિનીટ સુધી  હાલમાં ટ્વીટ્સમાં ફેરફાર કરવાની અનુમતિ આપશે. પલ્બિલશ્ડ ટ્વીટમાં એક લેબલ, ટાઇમસ્ટેમ્પ અને આઇકૉન જેવા આઇડેન્ટિફાયર્સ હશે જે એ દર્શાવે છે કે ટ્વીટને એડિટ કરી શકાય છે. ટ્વીટર યૂઝર ટ્વીટ પર ક્લિક કરી શકશે અને ઓરિજીનલ કન્ટેન્ટમાં કરવામાં આવેલા તમામ ફેરફારોને પણ જોઇ શકશે. 

ખરેખરમાં, કેટલાક લોકો પ્લેટફોર્મમાંથી એક એવુ ફિચર જોડવા માટે કહી રહ્યા છે, જે તેને પલ્બિશ્ડ થયા બાદ પૉસ્ટ એડિટ કરવાની અનુમતિ આપે છે. જોકે, યૂઝર્સ વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં, ટ્વીટરે લાંબા સમય સુધી આવુ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ટ્વીટરના 320 મિલિયનથી વધુ એક્ટિવ યૂઝર્સ હોવાનુ અનુમાન છે. 

આ પણ વાંચો....... 

Wheat Producer: ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ બન્યો, હરિત ક્રાંતિને કારણે આ શક્ય બન્યું

Home Loan Rate Hike: આ બે મોટી બેંકે ગ્રાહકોને આપ્યો મોટો આંચકો, ફરી લોન થઈ મોંઘી, જાણો વ્યાજ દરમાં કેટલો વધારો થયો

Horoscope today 2 september 2022 :મેષ, મિથુન, અને મકર રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમામ રાશિઓનું રાશિફળ

Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?

INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત

WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget