શોધખોળ કરો

ભારતમાં આ કંપનીએ લૉન્ચ કરી લેટેસ્ટ ફિચરવાળી એન્ડ્રૉઇડ TV, જાણો શું કિંમતે મળશે

થૉમસને હવે એન્ડ્રૉઇડ સીરીઝમાં પોતાની સૌથી સસ્તી ટીવી લૉન્ચ કરી દીધી છે. થૉમસને એન્ડ્રૉઇડ ટીવીના કેટલાય મૉડલો લૉન્ચ કર્યા છે. આ ટીવી કંપનીએ ગૂગલ સાથે મળીને ડેવલપ કરી છે. આ લિસ્ટમાં 32 ઇંચથી લઇને 55 ઇંચની ટીવી સામેલ છે

નવી દિલ્હીઃ ભારતમાં હવે ધીમે ધીમે એન્ડ્રૉઇડ ટીવીની હોડ લાગી છે. થૉમસને હવે એન્ડ્રૉઇડ સીરીઝમાં પોતાની સૌથી સસ્તી ટીવી લૉન્ચ કરી દીધી છે. થૉમસને એન્ડ્રૉઇડ ટીવીના કેટલાય મૉડલો લૉન્ચ કર્યા છે. આ ટીવી કંપનીએ ગૂગલ સાથે મળીને ડેવલપ કરી છે. આ લિસ્ટમાં 32 ઇંચથી લઇને 55 ઇંચની ટીવી સામેલ છે. Thomson Path 9A અને 9R TVના સ્પેશિફિકેશન્સ થૉમસનેની Path લાઇનઅપ ટીવીને 9A અને 9R બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે. 9A એચડી રેડી અને ફૂલ એચડી ટીવી છે. જ્યારે 9R 4K ટીવી છે. 9Aમાં કંપનીએ 32 ઇંચ HD Path, 32 ઇંચ HD બેઝલલેસ, 40 ઇંચ ફૂલએચડી અને 43 ઇંચ ફૂલ એચડી સામેલ છે. આ ઉપરાંત 9R રેન્જમાં 43 ઇંચ 4K Path, 50 ઇંચ 4K Path અને 55 ઇંચ 4K Path ટીવી લૉન્ચ કરવામાં આવી છે. આ ટીવી સીરીઝ એન્ડ્રૉઇડ 9 પર બેઝ્ડ છે. આમાં તમને પ્લે સ્ટૉરનુ એલિક્સ પણ સળી શકે છે. ટીવીમાં ક્રૉમક્રાસ્ટ બિલ્ટ ઇન છે, અને સ્ટ્રીમિંગની મજા પણ લઇ શકાય છે. આમાં વાઇડ વ્યૂઇંગ માટે એક IPS પેનલ આપવામાં આવી છે. 4K રિઝૉલ્યૂશન વાળી 9R ટીવીમાં HDR સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. ભારતમાં આ કંપનીએ લૉન્ચ કરી લેટેસ્ટ ફિચરવાળી એન્ડ્રૉઇડ TV, જાણો શું કિંમતે મળશે Thomson Path 9A AND 9R TVની કિંમત થૉમસન 9A અને 9R સીરીઝ ફ્લિપકાર્ટ પર 6 ઓગસ્ટથી વેચાણ માટે અવેલેબલ થશે. 9A સીરીઝની 32 ઇંચ HD Path ની કિંમત 10,999 રૂપિયા છે. 32 ઇંચ એચડી બેઝલલેસ 11,499 રૂપિયા, 40 ઇંચ ફૂલ HD અને 43 ઇંચ ફૂલ HD ટીવી 16,499 રૂપિયા અને 19,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવી છે. 9R સીરીઝમાં 43 ઇંચ 4K Path ની કિંમત 21,999 રૂપિયા, 50 ઇંચ 4K Pathની કિંમત 25,999 રૂપિયા અને 55 ઇંચ 4K Path ટીવી 29,999 રૂપિયા સુધીની છે. ભારતમાં આ કંપનીએ લૉન્ચ કરી લેટેસ્ટ ફિચરવાળી એન્ડ્રૉઇડ TV, જાણો શું કિંમતે મળશે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget