શોધખોળ કરો

મિડ રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટમાં Vivo Y51s થયો લૉન્ચ, Realmeના આ ફોનને આપશે ટક્કર

Vivoએ પોતાની Y સીરિઝમાં મિડ રેન્જ સેગમેન્ટમાં Y51s સ્માર્ટફોન 5G

નવી દિલ્હી: Vivoએ પોતાની Y સીરિઝમાં મિડ રેન્જ સેગમેન્ટમાં Y51s સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ ફોનમા ત્રણ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું આવ્યું છે. સાથે 5G ને સપોર્ટ કરે છે. આ ફોન Secret Realm Black, Snow Feather White અને Bihailan Blue કલર ઓપ્શનમાં મળે છે. આ ફોનનું વેચાણ ચીનના માર્કેટ 29 જુલાઈથી શરુ થસે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફોન જલ્દી જ ભારતમાં પણ લોન્ચ કરી દેવામાં આવશે. પરંતુ અત્યારે સુધી કંપનીએ આ અંગે કોઈ જાણકારી આપી નથી. નવા Vivo Y51s માં 6.53 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 1,080x2,340 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આવે છે. પરફોર્મન્સ માટે Exynos 880 ઓક્ટા કોર પ્રોસેસર છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર બેસ્ડ છે અને ફનટચ 10.5 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. Vivo Y51s ની કિંમત1,798 ચીની યુઆન ( લગભગ 19,100 રૂપિયા) છે, જે 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજની કિંમત છે. ફોટોગ્રાફી માટે આ ફોનમમાં ટ્રિપલ રિયર કેમેરા સેટએપ આપવામાં આવ્યા છે. જેમાં 48MP + 2MP+ 2MP લેન્ચ સામેલ છે. આ સિવાય સેલ્ફી માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. છે. આ ફોનમાં બેટરી 4,500mAh ની આપવામાં આવી છે. આ સિવાય આ ફોન 5G, 4G LTE, સપોર્ટ કરે છે. Vivo Y51sનો મુકાબલો Realme X2 સાથે થશે. આ ફોનની કિંમત 17,999 રૂપિયાથી શરુ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ
હવે માત્ર રસ્તો જ નહીં બતાવે ગૂગલ મેપ્સ પરંતુ તમારા જમવાની પણ વ્યવસ્થા કરશે, જાણો નવા ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget