શોધખોળ કરો

Happy New Year 2023 Wishes: નવા વર્ષે આ રીતે દોસ્તોને મોકલો તમારા ફોટાવાળુ સ્ટીકર્સ, જાણો બનાવવાની પ્રૉસેસ

અત્યારે વૉટ્સએપમાં કેટલાય ફિચર્સ છે જે ચેટિંગ દરમિયાન આપણને બહુજ કામ આવે છે. આમાનુ એક છે સ્ટીકર્સ. હંમેશા યૂઝર્સ પોતાની વાત કહેવા માટે સ્ટીકર્સ બનાવી શકે છે.

Happy New Year 2023 Wishes: આવતીકાલે વર્ષનો છેલ્લો દિવસ છે, એટલે કે 31 ડિેસેમ્બર, 2022, આ પછી બીજા દિવસથી આપણે બધા માટે નવુ વર્ષ 2023 શરૂ થઇ રહ્યું છે. નવા વર્ષ માટે આજકાલ લોકો મોટાભાગે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર જ પોતાના સગા-સંબંધીઓ અને મિત્રોને શુભેચ્છાઓ પાઠવે છે, જો તમે પણ એક ખાસ યૂનિક રીતથી નવા વર્ષની પોતાના ફોટો સાથે શુભેચ્છા પાઠવવા માંગતા હોય તો અહીં બેસ્ટ રીત બતાવી રહ્યાં છીએ, જાણો.... 
 
અત્યારે વૉટ્સએપમાં કેટલાય ફિચર્સ છે જે ચેટિંગ દરમિયાન આપણને બહુજ કામ આવે છે. આમાનુ એક છે સ્ટીકર્સ. હંમેશા યૂઝર્સ પોતાની વાત કહેવા માટે સ્ટીકર્સ બનાવી શકે છે. જો તમે પણ વૉટ્સએપના ટ્રેડિશનલ સ્ટીકર્સથી બોર થઇ ગયા છો તો આજે અમે તમને બતાવી રહ્યાં છીએ, કઇ રીતે પોતાના ફોટોને સ્ટીકર્સમાં ફેરવી શકો છો. જાણો શું છે પુરેપુરી પ્રૉસેસ......

WhatsApp પર પોતાનો ફોટાને આ રીતે બનાવો સ્ટીકર્સ- 
પોતાનો ફોટાને સ્ટીકર બનાવવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી Sticker Maker એપ ડાઉનલૉડ કરો. 
એપ ડાઉનલૉડ થયા બાદ આને ઓપન કરો અને create new sticker packના ઓપ્સન પર ક્લિક કરો. 
હવે અહીં પોતાના સ્ટીકર પેકનુ કોઇ નામ રાખી લો. હવે જે ફૉલ્ડર ક્રિએટ થશે તેના પર ક્લિક કરી દો. 
આટલુ કર્યા બાદ આ ફૉલ્ડરમાં કેટલાય બૉક્સ દેખાશે. હવે આમાંથી કોઇપણ એક પર ક્લિક કરી દો. 
હવે અહીં આપવામાં આવેલી ગેલેરી ઓપ્શન પર ટેપ કરીને પોતાના તે ફોટાને સિલેક્ટ કરી લો, જેને તમારા સ્ટીકર બનવવા છે.  
હવે પોતાના ફોટાને એડિટ કરીને સેવ કરી દો. હવે આ ફોટા સ્ટીકર બનીને સેવ થઇ જશે.
અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે તમારે આ સ્ટીકર શેર કરવા માટે કમ સે કમ ત્રણ ફોટા વાળા સ્ટીકરની જરૂર પડશે. 

આ દેશમાં સૌથી પહેલા મનાવવામાં આવે છે નવુ વર્ષ - 
નવા વર્ષનું સ્વાગત સૌથી પહેલા ઓશિયાનિયા વિસ્તારના લોકો કરે છે, આમાં ટોંન્ગા, સમોઆ અને કિરિબાટી નવા વર્ષનું કરનારા પહેલા દેશો છે, આનો મતબલ છે કે, અહીં સૌથી પહેલા નવા વર્ષનો દિવસ ઉગે છે. ભારતીય સમયાનુસાર 31 ડિસેમ્બરની સાંજે 3:30 વાગ્યાથી સમોઆ અને ક્રિસમસ આઇલેન્ડ/ કિરબેતીમાં નવુ વર્ષ શરૂ થઇ જાય છે. એશિયન દેશોમાં જાપાન અને દક્ષિણ કોરિયામાં સૌથી પહેલા નવા વર્ષનુ સ્વાગત કરવામાં આવે છે. અહીં 31 ડિસેમ્બરની રાત્રે 8:30 વાગ્યાથી નવુ વર્ષ શરૂ થઇ જાય છે. વળી, યૂએસ માઇનર આઉટલાઇન્સ આઇલેન્ડમાં સૌથી છેલ્લે નવુ વર્ષ મનાવવામાં આવે છે, ભારતીય સમયાનુસાર સાંજે 5:35 મનાવવામાં આવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Embed widget