શોધખોળ કરો

મોબાઇલ ચોરી થઇ ગયો છે? તો સૌ પ્રથમ સેફ્ટી માટે આ પોર્ટલ પર જઇ કરો બ્લોક, જાણો પ્રોસેસ

Sanchar Saathi Portal: જો તમારો ફોન ક્યાંક ચોરાઈ ગયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તમે તેને ભારત સરકારના આ પોર્ટલ દ્વારા સરળતાથી ટ્રેક કરી શકો છો.

Sanchar Saathi Portal: આજના યુગમાં મોબાઈલ ફોન દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આવી સ્થિતિમાં કોઈનો ફોન ખોવાઈ જાય તો જાણે બધું જ કામ ખોરવાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.  ઘણી વખત જ્યારે લોકો બજારમાં જાય છે  અથવા ક્યાંક ગીચ જગ્યાએ જાય છે ત્યારે ખિસ્સા કાતરૂના કારણે ફોન પણ હાથથી જાય છે અથવા તો ફોન ક્યાંકને ક્યાંક ભૂલાઇ જાય છે. આવી સ્થિતિમાં સૌ પ્રથમ પોર્ટલ પર જઇને આપનો ફોન બ્લોક કરી શકો છો.

જો આપની સાથે પણ ભગવાન ન કરે પણ આવી ઘટના બને તો  તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે ભારત સરકારના પોર્ટલ દ્વારા તમારા ફોનને ટ્રેક કરી શકો છો. તમે તેને બ્લોક પણ કરી શકો છો. આવો તમને આ માટેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ.

જો તમારો ફોન ચોરાઈ જાય તો પહેલા આ કામ કરો

જો તમારો મોબાઈલ ચોરાઈ ગયો હોય. તો આવી સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી. તમારો ફોન ચોરાઈ ગયા પછી, તમારે સૌથી પહેલા તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું છે. ત્યાં જઈને તમારે તમારા ખોવાયેલા સ્માર્ટફોન અંગે FIR નોંધાવવી પડશે. જો તમે નજીકના સ્ટેશન પર જઈ શકતા નથી.

તો તમે આ અંગે ઓનલાઈન એફઆઈઆર પણ નોંધાવી શકો છો. FIR દાખલ કર્યા પછી તમને એક ફરિયાદ નંબર મળશે. તેની નોંધ કરી રાખવો. આ પછી, તમે ભારત સરકારના સંચાર સાથી પોર્ટલ (Sanchar Saathi Portal) પર જઈને તમારો મોબાઈલ ફોન બ્લોક કરાવી શકશો. આ માટે તમારે જાતે જ પ્રોસેસ કરવી પડશે.

તમારા ફોનને આ રીતે બ્લોક કરો

તમે ભારત સરકારના સંચાર સારથી પોર્ટલ પર જઈને તમારો ફોન બ્લોક કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર વેબસાઇટ https://sancharsaathi.gov.in/ પર જવું પડશે. આ પછી તમારે સિટીઝન સેન્ટ્રિક સર્વિસ ઓપ્શનમાં બ્લોક યોર લોસ્ટ/સ્ટોલન મોબાઈલના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સ્ક્રીનની સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમારે બ્લોક લોસ્ટ/ચોરાયેલ મોબાઈલ હેડસેટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે તમારા મોબાઈલ ફોનની જરૂરી વિગતો ભરવાની રહેશે. આ પછી તમારો મોબાઈલ બ્લોક થઈ જશે. તમે તેને ઓનલાઈન પણ અનબ્લોક કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget