શોધખોળ કરો

Google Play Store પર આ એપ્સનો જલવો, બની 2024 ની Best Apps, જુઓ પુરેપુરુ લિસ્ટ

Google Play Store Updates: ગૂગલ પ્લે સ્ટૉર પર બેસ્ટ એપ્સનો એવોર્ડ જીતનાર 7માંથી 5 એપ્સ ભારતીય કંપનીઓ દ્વારા ડેવલપ કરવામાં આવી છે

Google Play Store Updates: ગૂગલ પ્લે સ્ટૉરે 2024માં ભારતમાં બેસ્ટ એપ્સની યાદી બહાર પાડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૂગલે વિવિધ કેટેગરીમાં બેસ્ટ એપ્સ માટે એવૉર્ડ આપ્યા છે. આ એપ્સને ખાસ કરીને એપ્સ અને ગેમ્સની કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. Google Play Store એ ભારતમાં ઉપયોગમાં લેવાતી સૌથી લેટેસ્ટ, આકર્ષક અને પ્રભાવશાળી એપ્લિકેશન્સ અને ગેમ્સનું લિસ્ટ બહાર પાડ્યુ છે, જેને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. એપ્સની સાથે ગૂગલે પ્રતિભાશાળી ડેવલપર્સને એવૉર્ડથી પણ સન્માનિત કર્યા છે.

ગૂગલે તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હજારો એપ્સમાંથી વિવિધ કેટેગરીની યાદીઓ ક્યૂરેટ કરી છે, જેમાં Best for Fun, Everyday Essentials વગેરેનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં ઘણી એપ્સ અને ગેમ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ તમામ એપ્સ ડાઉનલૉડ અને યૂઝર્સ દ્વારા દર્શાવવામાં આવેલી રુચિના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે.

કેટલીય કેટેગરીમાં મળ્યા એવોર્ડ 
આ એપ્સને પોતાની બ્લૉગ પૉસ્ટમાં લિસ્ટ કરતી વખતે ગૂગલે કહ્યું છે કે આ વર્ષે યૂઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘણી લેટેસ્ટ એપ્સ તૈયાર કરવામાં આવી છે. આ એપ્સમાં ફેશન સ્ટાઇલ, હેલ્થ, એક્સપેન્સ ટ્રેકિંગ અને ન્યૂઝ વગેરેનો પણ સમાવેશ થાય છે. 

સૌથી સારી વાત એ છે કે, ગૂગલ પ્લે સ્ટૉર પર બેસ્ટ એપ્સનો એવોર્ડ જીતનાર 7માંથી 5 એપ્સ ભારતીય કંપનીઓ દ્વારા ડેવલપ કરવામાં આવી છે, જે સ્થાનિક ઈનૉવેશન માટે સારા સમાચાર છે. એ જ રીતે, 2024ની બેસ્ટ રમતોમાં, કંપનીએ પેટા કેટેગરીમાં રાખી છે જેમાં વિવિધ ગેમિંગ શૈલીઓ અને અનુભવો રાખવામાં આવ્યા છે. આવો, ચાલો જાણીએ કે ભારતની બેસ્ટ એપ્સ અને ગેમ્સ કેટેગરીમાં કઈ એપ્સને એવોર્ડ આપવામાં આવ્યો છે.

બેસ્ટ ગૂગલ પ્લે 2024 એપ્સ ઇન ઇન્ડિયા - 
બેસ્ટ એપ ઓફ 2024 ઇન્ડિયા એન્ડ બેસ્ટ ફૉર ફન - એલી (Alle) - યૉર એઆઇ ફેશન સ્ટાઇલિસ્ટ (હે એલી)
બેસ્ટ મલ્ટી ડિવાઇસ એપ - વૉટ્સએપ મેસેન્જર (Whatsapp Messanger) 
બેસ્ટ ફૉર પર્સનલ ગ્રૉથ - હેડલાઇન (Headlyne) ડેલી ન્યૂઝ વિથ એઆઇ 
બેસ્ટ એવરીડે એસેન્સિયલ્સ - ફૉલ્ડ (Fold) એક્સપેન્સ ટ્રેકર
બેસ્ટ હિડન જેમ - રાઇઝ (Rise) હેબિટ લિસ્ટ (થિન્કિલકેપ્રૉ)
બેસ્ટ ઓફ વૉચીઝ - બેબી ડેબુક (Baby Daybook) ન્યૂબૉર્ન ટ્રેકર 
બેસ્ટ ઓફ લાર્જ સ્ક્રીન - સોની લિવ (Sony LIV) સ્પૉર્ટ્સ એન્ડ એન્ટરટેન્મેન્ટ 
બેસ્ટ ગૂગલ પ્લે 2024 ગેમ્સ ઇન ઇન્ડિયા 
બેસ્ટ ઓફ ગેમ્સ ઓફ 2024 એન્ડ બેસ્ટ મલ્ટીપ્લેયર - સ્ક્વૉડ બસ્ટર્સ (Squad Busters)
બેસ્ટ મલ્ટી ડિવાઇસ ગેમ - ફ્લેશ ઓફ ક્લેન્સ (Clash of Clans)
બેસ્ટ પિક અપ એન્ડ પ્લે - બૂલેટ ઇકો ઇન્ડિયા (Bullet Echo India)
બેસ્ટ ઇન્ડી - બ્લૂમ (Bloom) અ પઝલ એડવેન્ચર 
બેસ્ટ સ્ટૉરી - યસ, યૉર ગ્રેસ (Yes, Your Grace)
બેસ્ટ ઓનગૉઇંગ - બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા (BGMI)
બેસ્ટ મેડ ઇન ઇન્ડિયા - ઇન્ડસ બેટલ રૉયલ મોબાઇલ (Indus Battle Royale Mobile)
બેસ્ટ ઓન પ્લે પાસ - જૉમ્બી સ્નાઇપર વૉર 3- ફાયર એફપીએસ (Zombie Sniper War 3- Fire FPS)
બેસ્ટ ફૉર ગૂગલ પ્લે ગેમ્સ ઓન પીસી - કૂકી રન (Cookie Run) ટાવર ઓફ એડવેન્ચર્સ 

આ પણ વાંચો

Instagram માં આવી રહ્યું છે જબરદસ્ત AI ફિચર, કરોડો યૂઝર્સનું કામ થઇ જશે આસાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
Embed widget