શોધખોળ કરો

ગભરાવાની જરૂર નથી! ફોન ચોરી થઇ જાય તો આ રીતે કરો Paytm અને Google Pay ડિલીટ

પરંતુ જો તમારો ફોન ચોરાઈ જાય અથવા ક્યાંક ખોવાઈ જાય તો તમે શું કરશો?

How to Delete Your Phone Paytm, Google Pay App: આજના સમયમાં લગભગ દરેક કામ ફોન દ્વારા જ થાય છે. કલ્પના કરો કે જો તમારી પાસે ફોન ન હોત, તો તમે તમારો દિવસ કેવી રીતે પસાર કરશો. આજકાલ આપણે દરેક નાની-મોટી વસ્તુ ખરીદવા માટે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ. મોટી રકમની ચુકવણી હોય કે કોઈ વસ્તુની ખરીદી હોય અમે UPI દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકીએ છીએ. ઑફિશિયલથી લઈને અનઓફિશિયલ સુધીનો તમામ ડેટા આપણા ફોનમા હોય છે અને તેની સાથે UPI અને પેમેન્ટ ઍપ પણ છે જેની આપણને હંમેશા જરૂર હોય છે.

પરંતુ જો તમારો ફોન ચોરાઈ જાય અથવા ક્યાંક ખોવાઈ જાય તો તમે શું કરશો? તમે તમારા Paytm અને Google એકાઉન્ટને આપમેળે કેવી રીતે પાછું લાવી શકશો? જો તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો તો ફોન વગર તમારું એકાઉન્ટ કેવી રીતે ડિલીટ થશે. આજે અમે તમને આવા અનેક સવાલોના જવાબ જણાવીશું.

Paytm એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું?

ફોનમાં ઉપયોગમાં લેવાતી તમામ ટ્રાન્ઝેક્શન એપ્સમાં Paytmનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જો તમારો ફોન ચોરાઈ જાય છે અથવા ક્યાંક પડી જાય છે તો તે ફોનમાં રહેલા એકાઉન્ટને ડિલીટ કરવા માટે સૌથી પહેલા તમારે તમારું Paytm અન્ય કોઈ ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરવું પડશે.

તમારે બીજા ડિવાઇસમાં તમારા જૂના એકાઉન્ટનું યુઝરનેમ, પાસવર્ડ અને નંબર દાખલ કરવો પડશે. એકાઉન્ટ ખોલ્યા પછી સૌથી પહેલા યુઝરે હેમબર્ગર મેનુમાં જવું પડશે. ત્યાંથી પ્રોફાઇલ સેટિંગ્સમાં જઇને યુઝરને “Security and Privacy”સેક્શનમાં જવું પડશે.

આ સેક્શનમાં તમને “Manage Accounts on All Devices” નો વિકલ્પ મળશે. ત્યાં ગયા પછી યુઝરે એકાઉન્ટ લોગઆઉટ કરવું પડશે. લોગ આઉટ કરતી વખતે સિસ્ટમ તમને પૂછશે કે શું તમે આવું કરવા માટે શ્યોર છો, તો તમારે Yes વિકલ્પ પસંદ કરવો પડશે.

આ હેલ્પલાઈન નંબર પર કોલ કરો

જો તમને આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં કોઈ સમસ્યા અથવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે Paytmના હેલ્પલાઈન નંબર “01204456456” પર કૉલ કરીને માહિતી મેળવી શકો છો. આ સિવાય તમે Paytm વેબસાઈટ પર જઈને “Report a Fraud” વિકલ્પ પર ક્લિક કરી શકો છો.

ટોપ સ્ટોરી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

Embed widget